આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૦
દાનવીર કાર્નેગી



જણાવ્યેાજ નહિ, તેથી મારી ધારણા ખર આવી નહિ. મેં એ ખાખત એને પકા આપ્યા, ત્યારે એણે હસતાં હસતાં કહ્યું:–‘ જાએ, હવે ખીજી બક્ષીસ વખતે હું તમને નહિ છેતરી જા. બીજી બક્ષીસ વખતે એ ભૂલ સુધારી લેવામાં તે આવી, પણ આ વખતે મેં એના ઉપરજ સઘળે! આધાર નહિ રાખવાની કાળજી રાખી હતી. ‘ ધી રૂટફન્ડ આkહેમિલ્ટન’ એ નામનું ફંડ તેનું નામ જોડીને સ્થાપવામાં આવ્યુ છે અને એ હવે એનાથી બદલી શકાય એમ નથી. એ ક્રૂડ ૨૫ લાખ ડાલરનું છે. રૂટ એક મહાન પુરુષ છે અને સઘળા મેટા માણસાની માફક એ બહુજ સાદા છે. પ્રેસિડન્ટ રૂઝવેલ્ટે એક વખત એમ જાહેર કર્યું હતું કે વ્હાઇટ હાઉસથી કૅપિટાલ સુધીના મારા ટણીએ ચાલીને જવાથી રૂટની પ્રેસિડેન્ટતરીકેની ઉમેદવારીને વિજય મળ હાય તેા હુ જરૂર તેમ કરૂં; પણ એ વેપારી મહાજને ધારાને હિમાયતી હતા, ટ્રાકનાયક નહેતા અને શરમાળ એકમાગી' રાજદ્વારી હતા એટલે મહાજનેને અંકુશમાં રાખવાના કાર્યમાં એ પચે પડે એમ એના પક્ષવાળા માનતા હતા, + જે હબસી લાકેાને આપણે ગુલામગીરીતી મેડીએથી જકડી રાખ્યા છે, તેમની ઉન્નતિ કરવાનું કાર્ય કરનારી હૅમ્પટન અને ટસ્કેગી ઇન્સ્ટિટયુટ નામની સંસ્થાઓની સાથે મારા સબંધ જોડાયાથી મને ઘણા સંતાજ થયા છે અને મુકર વાશિગ્ટનના પરિચયમાં આવવું એ તે ઈશ્વરને અનુગ્રહજ ગણાય; જે માણસે પોતાની જાતને ગુલામગીરીમાંથી ઉદ્ધાર કર્યો હતા, એટલું જ નહિ પણ જેણે પેાતાના લાખા જાત ભાઇઓના ઉદ્દાર કરી, તેમને ઉંચા + એ કાને ગીની ચાદગારી કાયમ રાખવાનાં પગલાં ભરવાનો વિચાર કરવા માટે ઈ. સન્ ૧૯૨૦ ના એપ્રીલની ૨૫ મી તારીખે ન્યુચ્ાકમાં એન્જીનિયરીંગ સોસાય- ટીના મકાનમાં ાહેરસભા ભરવામાં આવી હતી. તેમાં મિ. ૐ કાર્નેગીના સબંધમાં નીચેના વિચારો દર્શાવ્યા હતા: “ જે લોકોએ અમેરિકા દેશને આબાદ અને સમૃદ્ધિવાન બનાવીને તેને દુનિયાની અન્વયખીએના વર્ગમાં મૂકયે છે, તે મડળમાં એ ઉંચુ સ્થાન ધરાવે છે. એ અત્યંત માયાળુ હતા. સપત્તિએ એના હૈયાને કઠેાર કરી નાખ્યું નહોતું; તેમ તેણે તેને બચપણનાં સ્વપ્નાનુ-તરંગાનુ વિસ્મરણ પણ કરાયું નહતું. એ માયાળુ તેમ સ્નેહાળ વૃત્તિવાળા હતા, ખીજાને વિશે અભિપ્રાય બાંધવામાં તે ઉદાર દીલ મારુ’ મન-રાખતા. એની ભૂતયા અમર્યાદ હતી અને એના આદેશ પણ ઉમદા હતા; અને તેથી કરીને જે લેાકા એને માટે એવા અભિપ્રાય બાંધતા હોય કે એ માત્ર કાટયધિપતિ હોઈ પાતાની વધુકી પુંજી લોકોને આપી દેતા અને એમાં એણે કઇ વિશેષ ક નથી, તેમણે દુનિયાને ખબર ન પડે એવાં માચાળુપણાનાં કેટલાં બધાં કા એણે કયા કરવી ઘટે છે. Gau Heritage Portal