આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૫
કેળવણી અને પેન્શનને લગતાં ફ્ંડ



તેમને તેમાંથી મદદ અપાય છે. હું જ્યારે પહેલવહેલા તેમના સમાગમમાં આવ્યા, ત્યારે હું કિશાર અવસ્થામાં હતેા અને તેમને નામથી એાળખવા લાગ્યા હતા. તેએ મારાપ્રત્યે બહુ માયાળુપણે વર્તતા હતા. એ ક્રૂડતેા લાભ લેનારા કેટલાક મરોને હું જાતે ઓળખું છું. ૫૫ મીલેામાં કામ કરનારા જે મજુરાના લાભમાટે મે ચાળીસ લાખ ડૉલર- તુ કુંડ ( સ્ટીલ વક પેન્શન ફંડ ) અર્પણ કર્યું છે, તેમાંના ઘણાને હુ જો કે નજરે દીઠે એળખતા નથી, તે પણ એમાંના કેટલાકને તે હું સારી રીતે પિછાનું છું અને તેથી એ ક્રૂડ પણ મને ઘણું વહાલુ છે. Gandhi Heritage Portal