આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૨૧ મુ સુલેહમંદિર અને પીટનક્રીફ

ઈ નહિ તા ઈંગ્રેજીભાષા મેલનારી પ્રજાએ વચ્ચેની એક- સપી-સુલેહના સંબંધના વિચારે। મારા મગજમાં લાંબી મુદતથી ઘેાળાયા કરતા હતા. ઇસ ૧૮૬૯ માં જ્યારે બ્રિટને ‘ માનક ’ નામનું રાક્ષસી લડાયક બારકસ દરિયામાં ઉતાર્યું, ત્યારે હાલ ભુલી જવાયલા કાઇ કારણસર એમ વાતા થતી હતી કે એ એક પછી એક આપણાં ( અમેરિ- કાનાં ) તમામ શહેરા પાસેથી ખડણી ઉધરાવશે. કશું તેની સામે ટકી શકે એમ નહેાતુ. જૉન બ્રાઇટ તે વખતે પ્રધાન મંડળમાં હતા, તેને તાર કરી મે જણાવ્યુ’: ‘‘પીબોડીના× મૃત શરીરને સ્વદેશ પહોંચાડવું, એ માનની પહેલી અને સર્વોત્તમ સેવા છે. ’’ એના ઉપર મે મારી સહી કરી નહેાતી. આશ્ચર્યકારક ઘટના છે કે મારી ઇચ્છા મુજબ કરવામાં આવ્યું અને આ પ્રમાણે માન સુલેહતા દૂતનું કામ કર્યું–વિનાશનું નહિ. ઘણાં વર્ષ પછી એક મીજલસમાં હું મિ. બ્રાઇટને મળ્યા અને તેમને મેં જણાવ્યું કે પેલે નનામેા તાર મૂકનાર હું હતેા. તાર ઉપર સહી નહિ હોવાથી તેમને નવાઈ લાગી હતી; તેમણે વધારામાં એ વાત મારા મનમાંજ હતી. ' હું પણ એ હકીક્ત માનું છું. એ વાતના બધા જશ તેમનેજ ઘટે છે. જણાવ્યું કે સિવિલ વાર ( આંતર્વિગ્રહ) વખતે અમેરિકાને જ્યારે મિત્રાની જરૂર હતી, ત્યારે એમણે મિત્રની ગરજ સારી હતી. જાહેર જીવનના વીરપુરુષ (હીરા )

  1. લોકો ભલે ગમે એમ ખેલતા, પણ હું તેા કહું છું કે જેવી રીતે પ્રથમ

બ્રિટન અને અમેરિકાના એકત્ર રાજ્ય ઉપર સૂર્ય પ્રકારાતા હતા, તેવીજ રીતે તે આગળ ઉપર એ ફરીથી એકત્ર થયેલાં એ રાજ્યો ઉપર ફરીથી ઉગશે અને પ્રકાશરો. (અન્ડ્રુ કા નેગીના એક ભાષણમાંથી) × અમેરિકાનો વેપારી અને પાપકારી પુરુષ યાજ પીમાડી ૧૮૬૯ G અને પો Portal