આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૯
સુલેહમંદિર અને પીટનક્રીફ



ન્યુયોર્કમાં એ જ્યારે માંદગીને બિછાને પડયા હતા, ત્યારે હું ઘણીવાર એને જોવા જતેા અને અમે ઘણી વખત સાથે પસાર કરતા; કેમકે પથારીવશ હાવાછતાં પણ એની બુદ્ધિ અગાઉના જેવીજ તેજ હતી. એક વખત તે સ્કોટલેન્ડ જવા માટે નીકળતા પહેલાં હુ' એને છેલ્લીવારનું મળી લેવા માટે ગયા હતા. મારા ઉપડી ગયા પછી તરતજ યુનિવર્સિટીના પ્રાફ઼ેસરાને માટે પેન્શન ફંડ સ્થાપવાની વાતને પ્રસિદ્ધિ આપવામાં આવી હતી. માર્ક ટ્વેઇને એના સંબંધમાં ‘સેન્ટ એન્ડ્રુ’ ( મહાત્મા એન્ડ્રુ ) ના સરનામાથી લખેલેા પત્ર મને સ્કાટલૅન્ડમાં મળ્યા. એમાંથી હું નીચેને ફકરા ટાંકુ હ્યું:- ‘હું તમને મારૂં તેજોમય ચક્કર (હેલેા) આપું છું. તમે જે વખતે મારી પથારી પાસે હતા, તે વખતે જો તમે મને આ વાત કરી હેાત, તે હું તે ત્યાંતે ત્યાંજ તમારે સ્વાધીન કરત. તે ચાખ્ખી કલ્લાનુ છે અને જ્યારે તે નીચે આવ્યુ ત્યારે તેની ‘ડયુટી' જકાત ભરી દેવામાં આવી છે.' જેએ મિ. ક્લેમન્સ (માર્ક ટ્વેઇન ) ની સાથે ગાઢા પિરચયમાં આવવા પામ્યા છે, તેઓ ખાત્રીપૂર્વક જણાવી શકે છે કે એનામાં બધાને મુગ્ધ કરી નાખવાની શક્તિ હતી. રીતભાતમાં અને ખેાલીમાં તે જેકરસનનેજ એની સર- ખામણીમાં મૂકી શકાય. ખન્નેનુ વશીકરણ એકજ જાતનુ હતું. આવા માણસે એમના મિત્રાનાં જીવનને ઉલ્લાસમય બનાવે છે, એમને પેાતાની જાતની દરકાર હેાતી નથી. તેઓ જ્યાં ત્યાં આનંદની રેલછેલ કરી મૂકે છે. નાં હૃદય પ્રેમાળ હોય છે. એવા માણસા નિઃસ્વાર્થી હા દુનિયા મિ. લેમન્સની એક ખાજ માહિતી ધરાવે છે. એ એને વિનાદી પુરુષતરીકેજ પિછાને છે. રાજકીય અને સામાજિક વિષયેાના સબંધ- માં એ ચેાક્કસ વિચારા ધરાવતા હતા અને એવું નૈતિકવર્તન ઊંચા પ્રકારનું હતું, એ બહારની દુનિયા જાણતી નહેાતી. દષ્ટાંતતરીકે એગ્વિનલ્ડા દગાથી સર કરવામાં આવ્યું તે વખતની એની કલમ અધાતા કરતાં તીક્ષ્ણ હતી. એની સરખામણીમાં જીનિયસના ચાબખા પણ ઓછા સન્ન હતા. એની સિત્તેરમી વર્ષગાંઠ ઉજવવા માટે ભરવામાં આવેલા મેળાવડા અપૂર્વ હતા. સાક્ષરવગે મેરી સખ્યામાં હાજરી આપી હતી, પણ કરેડપતિ મિ. ઍચ. ખેંચ રાજર્સ, જેણે ખરી અણીને પ્રસંગે એને મદદ કરી હતી, તેને પેાતાની પાસે બેસાડવાની એણે ખાસ કાળજી રાખી અપવાદસિવાય, તમામ સાક્ષરાએ પેાતાનાં ભાષણમાં ઐતી નાજ ઉલ્લેખ કર્યાં હતા. જ્યારે મારી વારી ખેલવાની આવી, હતી. એક પણ સાહિત્યસેવા- ત્યારે એના Gandhi Heritage Portal