આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૮
દાનવીર કાર્નેગી



વઢી પડ્યા અને વેરાઇ ગયા. મેં ક્યું કે, હું મારા ભાગ એમ છેાડી દેનાર નથી, હું સાંઢની સામે થઇશ. તેનાં શીંગડાં પકડી હું તેને મ્હાત કરીશ. હું તમારી સાથે લતીશ અને કાયદેસર પગલાં ભરીશ. બીજે દિવસે હું ભાગીદારાની સભામાં ગયા અને તેમને જણાવ્યું કે, જોશ બિલિંગ્સનું પંચાંગ ઉથલાવી જોતાં તેમાંથી આજની તારીખની શીખામણમાં એવું નીકળ્યું કે ‘જ્યારે તમારે સાંઢની સાથે લટવુ હાય, ત્યારે તમારે તેની પુછડી પકડવી, એમ કરવા- થી તમે તેને સારી રીતે પકડી રાખી શકશે અને મરજીમાં આવે ત્યારે છેડી દઈ શકશે.’ આ ઉપરથી અમે સઘળા ખૂબ હસ્યા અને અમને એમ લાગ્યું કે,એ શીખામણમાં ઘણું રહસ્ય રહેલુ છે. પછી અમે તમારી સલાહપ્રમાણે ચાલી તકરારને તાડકાઢી મિત્રાતરીકે છૂટા પડ્યા. એક ભાગીદારે તમને પાંચ હજાર ડૉલર આપવાની દરખાસ્ત કરી અને તે પસાર થતાં મારે આ તરફ આવવાનું હતું તેથી એ રકમ મને સોંપવામાં આવી. તે આ રહી લેા, સંભાળી લ્યા. >> છૂટા પડતી વખતે આૐિ કહ્યું:- મિ. શા, ભાષણા કરવામાટે જો તમારી ઈંગ્લાંડ આવવાની મસ્જી થાય, તો જરૂર મને મળજો. હું તમને પહેલા ભાષણની સઘળી ગાઠવણ કરી આપીશ; તથા શ્રોતાવર્ગને તમારૂ એળખાણ કરાવી આપીશ. હું તમને એ બાબતમાં મદદ કરી શકુ, તે કરતાં ‘લા’’ સત્તાધારી કાઈ મૂર્ખ માણસ તમને વધારે મદદ કરી શકે, પણ મારેજ તમારૂં એટલું કામ કરી આપવું છે. મૅથ્યુ આર્નોલ્ડ જેવા માધુ અને પ્રકાશને ફરિસ્તા જૉશ બિલિગ્સ જેવા મસ્કરાનું લંડનના સુશિક્ષિત શ્રોતાવર્ગને એળખાણ કરાવે, એ ઘટના કવી અતક દેખાય છે ? પાછળના પત્રવ્યવહારમાં મિ. આર્નોલ્ડ કદી મિ. શાને સાંભાર્યાં વગર રહેતા નહિ. આ ખાણા પછી એક વખત મિ. Ãા વિન્ડસર હૉટેલમાં મારી ભેગે થઇ ગયા, તે વખતે તેણે પેાતાના ખીસ્સામાંથી એક નોંધપાથી કાઢી મને કહ્યું:- “ આર્નોલ્ડ હાલ કયાં છે? આ વાત સાંભળી એ શું કહેશે ? ‘ સેન્ચ્યુરી’ પત્રમાં રમુજી ફકરા મેાકલી આપવા બદલ એ પત્રના તંત્રીએ મને દર - વાડીએ સે। ડૉલર આપવાનું કબૂલ કર્યું છે. એ પ્રમાણે દર અઠવાડીએ હું કાંઈનું કંઇ મેાકલી આપું છું. મારી સાપ્તાહિક નોંધમાં એક ફકરા નીચે મુજબ- આ છે; ટીકાકાર ગ્રંથકર્તા કરતાં મેાટા માણસ છે. જે માણસ ખીજાએ . કરેલી ભૂલો બતાવી શકે, તે જેણે તે ભૂલેા કરી હાય તેના કરતાં વધારે ચાલાક Gandhi Heritage Portal