આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૫
ઈંગ્લાંડના રાજપ્રકરણી નેતાઓ



જયારે ડસ્ટન ચાલ્યેા ગયા, ત્યારે સવાલ એ ઉભે થયેા કૅ, એમની જગ્યાએ કાને નિમવેા ? એ જગ્યાને માટે કેાણ લાયક છે? હાર્કોટ કે કૅમ્પસ્ખલ ખેનરમત ? પ્રધાનમંડળના જુવાન સભ્યાએ એને નિકાલ કરવાનું મેાર્સિને સાંપવાનું કબૂલ કર્યું. હાઊંટની વિરુદ્ધ એકજ બાબત હતી; પણ તે અનુલધ- નીય હતી–એ પેાતાના મિજાજને કાશ્નમાં રાખી શકતા નહિ. કમનસીબે, આ પ્રશ્નની ચર્ચાને અંગે એ એટલા બધા આવેશમાં જઇ ગમે એમ ખેાલી નાખતા કે તેને લીધે તે નેતા થવાને માટે નાલાયક પુરવાર થયા. એ જગ્યાને માટે તેા શાંત, ગંભીર પ્રકારની અને અતિ વિવેકબુદ્ધિવાળા અગ્રણી જોઇએ એમ નક્કી થયું. હાર્કોટના ઉપર મારા બહુ પ્રેમ હતેા. અને એ પણ અમેરિકાના પ્રજા- સત્તાક રાજતંત્રની અે પ્રશંસા કરતા હતા-માલિની પુત્રીના પતિને એજ છાજે. અમારા છાપેલા રિપેાણે તેને પહોંચાડવાની હું અત્યંત કાળજી રાખતા; અને એ પણ તેમને બહુ ઉત્સાહપૂર્વક વાંચી જતા. કૅમ્પમલ બૅનરમઁન મારા વતન ડન્ફમ લાઇનને પ્રતિનિધિ હતા અને તેથી એ વડા પ્રધાન થતાં મને શુદ્ધ સાત્ત્વિક આનંદ થયેા; વળી તેને આપવામાં આવેલા અભિનદનના જવાબમાં તેણે જણાવ્યું હતું કે: ‘મારી ચુ’ટણીને માટે હું મારા ચૅરમૅન બેઈલી મેરિ- સનના ઋણી ગ્રુ' એને લીધે મને વિશેષ આનંદ થયા. આ બેઇલી મેરિસન મારા મામે હતેા. અમારાં અન્ને કુટુંબ (કાને ગીનું અને મેરિસનનું) રેડિકલ પક્ષનાં હતાં અને છે; અને પ્રજાસત્તાક રાજ્યતંત્રને અત્યંત ચાહનારાં છે. ઈ.સ ૧૯પ ની પાનખર ઋતુમાં અમારા મિત્ર, કાર્નેગી ડ- લાઇન ટ્રષ્ટ ક્રૂડના ચૈરમઁત અને શહેરના કલ્યાણને માટે ઉત્સાહપૂર્વક કામ કરનારા, ડૉકટર જૈન રાસ એમ.ને ડલાઇન શહેરના શહેરીતરીકે હક અણુ કરવાના સમારભમાં મે અને મારી પત્ની બન્નેએ હાજરી આપી હતી. શહેર- ના અગ્રેસર ( પ્રોવેાસ્ટ ) મૅકબેથે પોતાના ભાષણમાં જણાવ્યું કે ‘આવું માન બહુજ કંજુસાઇથી આપવામાં આવે છે; માત્ર ત્રણ જીવતા માણસા અત્યારે આ શહેરના છૂટાપણાના હક ભગવે છે-એક તેા આપણા પાર્લામેન્ટને પ્રતિ- નિધિ-હાલો વડેા પ્રધાન ડૅમ્પબૅલ અઁતરમૅન, બીજે અલ આ એન્જીન, (હિંદુસ્તાનને માજી વાઇસરાય અને હાલ સસ્થાન ખાતાનેા પ્રધાન, ) અને ત્રો એન્ડ્રુ કાર્નેગી.’ હું સરકારી હાદ્દેદારતા વર્ગ પૈકીનેા નહેાતા, તેથી મને એમના મડળમાં દાખલ કરવામાં આ ચેા હતા, એ મેટી વાત હતી. અ આક એન્જીન રાબ ભ્રસના વંશજ છે. એમના કુટુખીએ.ની મહેરાબડલાઈન ઍબીમાં ઘંટની નીચે જ્યાં આગળ એમને Portal સમાધિની Gandni Heritage