આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૭
ઈંગ્લાંડના રાજપ્રકરણી નેતાઓ


ઈંગ્લાંડના રાજપ્રકરણી નેતાએ બન્યું નહેાતુ, પ્રત્યેક શહેરના સજોગે તેાખા નોખા હતા. હું શહેરસુધરાઇને લગતા કામમાં સંબંધ ધરાવનારા કાટવાળ, અધ્યક્ષા અને આગેવાન શહેરી- એના સમાગમમાં આવતા. પ્રત્યેક લેકસમાજે પાતપેાતાને ફાવતું ધારણ સ્વીકારેલું હતું. દરેકના પ્રશ્ના જૂદા જૂદા હતા, દરેકની હાર અને જિતની કહાણીએ જૂદી જૂદી હતી. પ્રત્યેક સમાજ એક પ્સિત સુધારણા ઉપર ખીજા તમામ પ્રશ્ના કરતાં વિશેષ લક્ષ આપતા. દરેક શહેર અકેક જૂદી જૂદી દુનિયા હાય એમ લાગતું હતું. સીટી કાઉન્સીલ એટલે શહેરસિમિત નાના પાયા ઉપ- રતા પ્રધાનમંડળ જેવી હતી; અને તેને મયર ( પ્રમુખ ) વડા પ્રધાન જેવા ( હતા. સ્થાનિક રાજપ્રકરણી પ્રનામાં લાકે તલ્લીન રહેતા. ખીજા શહેશ સાથેના પ્રતાના પણ તેમને ઉકેલ કાઢવા પડતા. પીવાનું પાણી, ગૅસ કે વીજળી પૂરી પાડવાની યેાજનાએ કેટલાંક શહેરાએ એકડાં મળી ગેાઠવેલી હાય છે; એટલે તેમના સબંધમાં ભરાતી પરિષદેશમાં સધિવિગ્રહના–એકસ'પી કરવાના અને છૂટા પડવાના ઠરાવેા કરવામાં આવે છે. ૨૮૯ સ્થાનિક સ્વરાજ્યના વહીવટના સંબંધમાં જૂની અને નવી દુનિયાની વચ્ચે જેટલા તફાવત છે, એટલેા બીજી કેાઇ બાબતમાં નથી. જૂની દુનિયામાં કેટલાંક કુટુએ કેટલાય જમાનાથી પોતાની જન્મભૂમિમાં રહેતાં હેાય છે અને તેથી એ શહેરના ઉપરની તથા તેની આજુબાજુના પ્રદેશે! ઉપરની તેમની મમતામાં વધારા થતા જાય છે. બાપ મેયર થવા પામ્યા હેાય તે તેને લીધે પુત્ર તેવી લાયકાત મેળવવાના પ્રયાસ કરવા લલચાય છે. શહેર માટેના મમત્વ- રૂપી અમૂલ્ય સદ્દગુણમાંથી જન્મભૂમિ ઉપરની અદ્ભુત પ્રીતિનેા જન્મ થાય છે. પ્રત્યેક શહેરી પોતાના સમયમાં પેાતાના શહેરનુ કંઇક પણ કલ્યાણ કરી પેાતાના જીવનનું સાર્થક કરી શકે, એટલા ખાતર સમિતિના સભ્ય થવાના પ્રયાસ કરે છે. પ્રત્યેક ઉત્તમ શહેરી આવા પ્રકારની પ્રશંસનીય લાભત્તિ રાખતા હાય છે. માત્ર થાડાજ માણસાની દૃષ્ટિ એ મર્યાદાની બહાર જાય છે. પાર્લામેન્ટના મેમ્બરાને કંઇ પણ બદલેા લીધા સિવાય લંડનમાં રહેવું પડે છે, તેને લીધે જેએ સંપત્તિવાળા હેાય છે, તેટલાજ એ પદની અભિલાષા રાખે છે; પણ ઇંગ્લાંડમાં પણ હવે મેમ્બરેાતે મહેનતાણું આપવાને વહીવટ દાખલ થવાને છે. (૧૯૦૮ ની સાલથી મેમ્બરાને ચારસેપૌડતું સાલિયાણું આપવાનેા વહીવટ શરૂ થયા છે ). આ પછી પાર્લામેટનુ કામકાજ દિવસના વખતમાં કરવાને વહીવટ પ ત્યાં દાખલ થશે, એવી આશા રાખવામાં આવે છે. આખા દિવસ ધાના