આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૨૪ મુ ગ્લૅડસ્ટન અને મોર્લિ સ૦ ૧૮૯૨ ના એપ્રીલમાં હું અને મારી પત્ની હાવર્ડન ખાતે લૅંડ- સ્ટનનાં મહેમાન હતાં,તે વખતે તેમણે મારા અમેરિકન ફાર-ઈન- હૅન્ડ ઇન ઇંગ્લાંડ' એ નામના પુસ્તકની પ્રશંસા કરવા જેવું ક હતું. એક દિવસ એમણે એવી સૂચના કરી કે મારે સારીલારી- નાં પુસ્તકા ગાઠવવાં છે, તે વખતે તમે પણ ત્યાં હાજર રહેશે, તે આપણે વાત કરતાં જઇશું અને હું મારૂ કામ કરતા જઈશ, ગ્લૅડસ્ટન ખીજા કાને પેાતાનાં પુસ્તકાને અડકવા દેતા નહિ. અભરાઇએ ઉપરનાં પુસ્તકા ઉથામતાં એક કિંમતી પુસ્તક મારા હાથમાં આવ્યું, તે ઉપરથી ગ્લૅડસ્ટન કે જે મારાથી ઘેાડે દૂર નીસરણી ઉપર ચઢી ભારે પુસ્તક્રા ગેાવી રહ્યા હતા, તેમને ખૂમ મારી મે કહ્યું:— ૬ મિ. ગ્લૅડસ્ટન ! ઉન્ફલાઇન વધીઝ’ નામનું એક પુસ્તક મારા હાથમાં આવ્યું છે, તે મારા પિતાના મિત્રનું રચેલું છે. હું જ્યારે નાનેા હતા, ત્યારે એમાંના કેટલાક શિષ્ટ પુરુષોને હું એળખતા હતા. ’ તેમણે કહ્યું: ‘ ખરી વાત છે; અને જો તમે ડાબા હાથ તરફના ચેાથા પાંચમા પુસ્તક ઉપર હાથ નાખશો, તેા ડલાઇનના બીજા એક માણસનું રચેલું પુસ્તક તમારા હાથમાં આવશે. ” મે તેમ કર્યું. તે। મારૂ’ ‘ અમેરિકન ફાર-ઇન-હેન્ડ ઇન ઇગ્લાંડ ' એ નામનું પુસ્તક હાથમાં આવ્યું; પણ એટલામાં તે સીડીને મથાળેથી સુંદર રીતે લલકારેલું સંગીત મારા સાંભળવામાં આવ્યું ‘ મુસલમાના મકાને, હિંદુએ કાશીને અને ખ્રિસ્તીએ જેરૂસલમને જેવું ગણે છે, તેવું મારે મન ડન્કુ – લાઇન છે.’ આ શબ્દો મારે કાને પડયા, ત્યારપછી ઘેાડી મુદત પછીજ અને યાદ આવ્યું કે, આ શબ્દો તે મારા પોતાના છે અને ડ લાઇન જ્યારે Gandhi Heritage Portal