આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૫
ગ્લૅડસ્ટન અને મોર્લિ



ઠીક છે કે એ લેાકા અને ધસડે છે, પણ ધારેા કે એમના મનમાં એવી મેાજ આવે કે મારે ખભે બેસીને પેાતાને ઉંચકાવીને એમને હીંડાડે તે ?” મારી માફક મેલિને પણ સગીતનેા ભારે શાખ હતા; અને સ્કિમેા ખાતે મેટે મળસકે વાછત્ર ( શરણુઇએ! ) વગડાતાં સાંભળીને એ ખુશખુશ થઇ જતા. આર બાલ્ફરની માફક એમને પણ સંગીતના જલસામાં હાજરી આપવાને ધણા શેાખ હતા. ક્રિસ્ટલ પૅલેસ ( કાચ મહેલ ) માં થતા એવા જલસામાટે બન્ને સાથે ટીકીટા ખરીદતા એમ મને યાદ છે. બન્ને શાણા પણ તત્ત્વજ્ઞાની છે; અને મારી સમજપ્રમાણે તત્ત્વજ્ઞાનીતરીકે તેમનામાં ઘણે! ભેદ નથી; પણ આફ્રનાં હાલ પ્રસિદ્ધ થયેલાં કેટલાંક લખાણે! ઉપરથી તે કલ્પનાના ક્ષેત્રમાં વધારે આગળ વધેલા જણાય છે. મેાલિએ એ ક્ષેત્ર ખેડવાની કોશીશજ નથી કરી. એ તે કઠણ જમીન ઉપરજ પેાતાના પગ મૂકી રાખે છે; અને જ્યારે માગ સાસુફ થયેલેા માલમ પડે છે, ત્યારેજ આગળ પગલું ભરે છે. રસ્તા ખાળવા જતાં જ ગલમાં ભૂલા પડી જવાની એમના સંબંધમાં ધાસ્તી રહેતી નથી. દુનિયાના પત્રકારોની લડનમાં પરિષદ્ ભરાઇ હતી, તેની સમક્ષ મેાલિ એ જે વિચારા પ્રદર્શિત કર્યાં હતા, તે અદ્ભુત હતા. ભાષણેાદરમિયાન કોઇએ એવી ટીકા કરી હતી કે કેટલાક લખાયલા કે ખેલાયલા શબ્દો જાતે પ્રત્યક્ષ બનાવાસમાન હાય છે. તેમાં જેનું નિરૂપણ કરવામાં આવ્યું હોય છે તે પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. આ કથનની પુષ્ટિમાં ટામ પેઈનના રાઈટ્સ ઑફ મૅન’ (મનુ- ષ્યના હક)નું દષ્ટાંત આપવામાં આવ્યું હતું. આના જવાબમાં સેલિએ એમ જણાવ્યું હતું કે હાલની રાજકીય તથા સામાજિક સ્થિતિ સુધારા ઉપર લાવી મુકવામાં તથા તેને તેજ સ્થિતિમાં ટકાવી રાખવામાં હજારા અગ્રલેખાના જે કઇ ફાળા હશે, તે કરતાં અન્સ કવિની ઘેાડીજ કડીઓએ વધારે ફાળે આપ્યા છે. આ પરિષદ્ સમાપ્ત થતાં અમે સ્કિમે ગયા. ત્યાં આતા સંબંધમાં અમારી વચ્ચે ચર્ચા ચાલી. તેમણે અર્ન્સનાં અને તેમની છ લીટીએનાં જે વખાણ કર્યાં હતાં, તેની તેમને યાદ દેવડાવતાં તેમણે મને પૂછ્યું કે, એ છ લીટીએ *ચી છે તે તમારે જાણવું છે? મેં ઉત્તર આપ્યા કે ‘ના, એ લીટીએ મારે માટે છે!’ પાછળથી મેન્ટ્રિોઝના બાગમાં બન્ને કવિનું બાવલું ખુલ્લું મૂકતી વખત- ના ભાષણમાં એ છ લીટીએ મે ગાઇ તાવી, તે વખતે, એજ લીટીને ઉદ્દેશીને પોતે અગાઉ ભાષણ કર્યાનું તેમણે ખૂલ કર્યું હતું. આ આશ્ચર્યકારક Gandhi Heritage Portal