આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દાનવીર કાર્નેગી


દાનવીર કાર્નેગી વાળુ નાનુ મકાન છેડીને રીડ્સપાક માં એક વધારે વિશાળ મકાનમાં રહેવા ગયાં. મારા પિતાની ચાર કે પાંચ શાળેા પહેલે મજલે રહેતી; અને અમે બધાં ઉપલે માળ રહેતાં. સ્કાટલેન્ડનાં જૂનાં ઘરની સામાન્ય બાંધણીની માફક ફરસબંધીવાળા ચોકમાંથી મકાનની બહારને જીતે થઇ મેડે જઇ શકાતું. મારાં સૌથી પહેલાં સ્મરણા આ સમયથી શરૂ થાય છે; અને તાજી,ીની વાત એ છે કે મને જે સૌથી જૂની વાત યાદ. આવે છે તે એક દિવસ હું અમેરિકાને નાતે નકશેા જોતા હતા તે છે. આ નકશાનુ કદ આશરે બે ચારસર્ટ હતું. મારાં માતાપિતા, કાકા વિલિયમ અને કાકી એઇÉન આ નકશામાંથી પિટ્સબર્ગ ખેાળી કાઢતાં હતાં અને લેક એરી તથા નિયાગરાના ધોધ બતાવતાં હતાં. ત્યાર પછી થોડી મુદતે મારા કાકા અને કાકી નવી દુનીઆ ખાતે જવા માટે ઉપડી ગયાં. 2 મને એ પણ યાદ છે કે, ગેરકાયદેસર ઠરાવેલા એક વાવટા ભેાંયરામાં છુપાવી રાખવામાટે, અમારા ઉપર જે સકટનું વાદળ ઝઝુમી રહ્યું હતું, તે બદલ હુ અને મારા પિત્રાઈ ભાઇ જ્યા લાડર (જેને બધા ડૅડ કહી મેલાવતા) એ બન્ને બહુ ભડકી ગયા હતા. એ વાવટા સરઘસમાં ફેરવવામાટે રંગીને તૈયાર કરી રાખેલેા હતા અને મને લાગે છે કે, કાન લા(અનાજના કાયદા)ને લગતી હીલચાલદરમિયાન મારા પિતાએ, કાકાએ કે અમારા કુટુંબના બીજા કાઇ રેડી- કલે એ વાવટા સરઘસમાં ફેરવ્યા પણ હતેા. શહેરમાં હુલ્લડ થયાં હતાં અને ઘેાડેસ્વાર લશ્કરની એક ટુકડીને એલાવીને ગિલ્ડ હાલમાં રાખવામાં આવી હતી. મારા બન્ને પક્ષના વડવા, મારા પિતા, મારા કાકા અને મારા મામા, એ સધળા લોકેાની સમક્ષ ભાષણા કરવામાં આગેવાનીભોં ભાગ લેતા; અને આખું કુટુંબ ખળભળી ઉર્જાયું હતું. આ વાત જાણે કાલેજ બની હેાય એમ મને યાદ છે કે સભાબંધીના હુકમની વિરુદ્ધ સભા ભરી ભાષણ કરવામાટે મારા મામા એઇલી મેરિસનને પકડી પરહેજ કર્યાના સમાચાર મારા પિતાને આપવા માટે આવેલા માણસોએ પાછલી ખારીએ ટકારા મારેલા, એ સાંભળી હું જાગી ઉઠ્યા હતા. શહેરથી ઘેાડે માઇલ દૂર જે સ્થળે સભા ભરવામાં આવી હતી, ત્યાં જઈ શેરીકે (શહેરના કાટવાલે) સૈનિકાની મદદથી તેમને પકડી, રાતના તેમને શહેરમાં આણ્યા હતા અને લેાકાનું માથું ટાળુ તેમની પાછળ પાછળ આવ્યું હતું. ભારે રમખાણ જાગે એવી દહેશત હતી, કેમકે લાકા એમને જખરાઈ વાપરી છેાડાવી જવા માગતા હતા; અને અમને પાછળથી ખબર મળી હતી કે જેલરે તેમને રસ્તા ઉપર પડતી બારીએ દેખા દઇ લેાકાને વિખરાઇ જવાનું સમ- જાવવા વીનવ્યા હતા. તેમણે તેમ કરવાહા પાડી; અને બારીની બહાર ડાકુ કાઢી માવપુરા Portal