આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૭
ગ્લૅડસ્ટન અને મોર્લિ



હવે અમે બન્ને ખરી વસ્તુસ્થિતિના એકબીજાના ગાઢા સહવાસમાં આવેલા હતા, છતાં સંબંધમાં અમે એકબીજાને ઇસારેા સરખા પણ કર્યો નહેાતે; તેમ છતાં આ વાત સાંભળી મેલિને આશ્ચર્ય ન થયું તેની મને નવાઇ લાગી. આ પ્રસંગ ઉપરથી ગ્લૅડસ્ટન અને મેલિ, એ એની વચ્ચેને સબંધ કવેા ગાઢા હતા. તે પૂરવાર થાય છે. તે લૌકિક ખાબતાને લગતા પેાતાના આનંદમાં મેલિને ભાગીદાર બનાવવાની લાલચને દબાવી શકતા નહિ; પણ ધાર્મિક બાબતેના સંબંધમાં ગ્લૅડસ્ટન તથા એકટન વચ્ચે જ્યારે સામ્ય હતું, ત્યારે એ બેની વચ્ચે વૈષમ્ય હતુ. સ્કોટલૅન્ડની યુનિવર્સિટીએમાટે મે ફંડ અર્પણ કર્યું, ત્યાર પછી જે વર્ષે મેલિને નામદાર શહેનશાહના તહેનાતી પ્રધાનતરીકે તેમની પાસે બાહ્ને- રલમાં રહેવાનુ થયુ હતુ. હું અમેરિકા જવા માટે ઉપડવાની તૈયારીમાં હતા, એટલામાં તેમણે મને તાર કરી ત્યાં મેલાવ્યેા અને મને જણાવ્યું કે- તમે યુનિવર્સિટીઓને અને તમારી જન્મભૂમિની બીજી સંસ્થાઓને જે ફંડ અર્પણ કર્યાં છે, તેથી નામદાર શહેનશાહને અતિશય આનદ થયા છે અને તેથી તેમણે મને પૂછ્યું કે:- મારા તરફની કયી ભેટ એમને (મને) પસંદ પડશે?’’ મે તેમને પૂછ્યું કે:-‘ તમે શું જવાબ આપ્યા ? તેમણે જવાબ આપ્યોઃ- એવી કોઇ ભેટ મારા ખ્યાલમાં આવતી નથી.’ મેં કહ્યું:-“તમે જે જવાખ આપ્યા, તે વાસ્તવિકજ છે; પણ નામદાર શહેનશાહે તમારી સમક્ષ જેવા પોતાને સંતાપ પ્રદર્શિત કર્યો, તેવાજ સતેષ દર્શાવનારા એક પત્ર મારા ઉપર લખી મેકલે, તે। તેથી મને ઘણો આનંદ થાય; અને મારા વારસેને વારસામાં સોંપવાની એ એક એવી કિંમતી વસ્તુ થઇ પડે, કે જેને લીધે તેએ ગર્વ વહન કરે.” આ પ્રમાણે કરવામાં આવ્યુ.શહેન- શાહના હસ્તાક્ષરતા આ પત્રના ઉતારા મે આગળ આપ્યા છે. કિએ મેલિને માટે હવાફેરનુ એક સર્વોત્તમ સ્થાન પૂરવાર થયું છે, એ અમારા સદ્ભાગ્યની વાત છે; કેમકે તેને લીધે એ પ્રત્યેક ઉનાળામાં ઘણી વખત આવીને અમારી સાથે રહી જાય છે. તેમનાં પત્ની પણ તેમની સાથે આવે છે. એમને પણ ક્રીડાનૌકાને મારા જેટલાજ શાખ છે; અને આ પણ એક ખીજી સદ્દભાગ્યની વાત છે કે એ અમારા બન્નેને માટે સર્વોત્તમ ઔષધની ગરજ સારે છે. મેલિ એ હમેશાં પ્રમાણિક જૈન આનેસ્ટાન)જ છે. બે- એલી કે પાછળ શુ છે તે એ સમજતાજ નથી, ખાટા બકવાટને એમનામાં લેશ પણ અશ નથી, સઘળી બાબતેામાં અને સઘળા સજેંગામાં એમનુ વલણ ખડકના જેવુ અડગ હેાય છે; છતાં એમનું લક્ષ ચેતરફ ફરતુ હોય Gandhi Heritage Portal