આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૫
હબર્ટ સ્પેન્સર અને તેમનો શિષ્ય



ખસેડી મૂકી હતી અને ગુસ્સામાં આવી જ કહ્યું હતુ કે: ‘મારે આવી પનીર નથી

તેતી. ‘ ફૂલાણી જાતની' જોઇએ છીએ!' મારે આવે અનુભવ સાંભળી બધાને ખડખડ હસવુ આવ્યું અને મારા ગુરુજી પણ તેમાં ભળ્યા. પેાતાના આત્મવૃત્તાંતમાં તેમણે આ પ્રસંગનું નિરૂપણ કર્યું છે. સ્પેન્સરને વાત સાંભળવી ઘણી ગમતી; અને એ છૂટે મેઢે હસતા. તેમાં વળા ખીજી વાતેા કરતાં અમેરિકાની વાતે તેમને વિશેષ ગમતી. આવી ઘણી વાતા હું તેમને સંભળાવતા અને એ સાંભળી તેમને ખુબ હસવું આવતું. તે વખતે યુરેપિખંડમાં યુનાઈટેડ સ્ટેટ્સનાં પાશ્ચાત્ય સંસ્થાને તરફ લેાકાનુ ધ્યાન વિશેષ ખેચાવા લાગ્યું હતુ; અને તેથી તેમને પણ એમના સંબંધમાં માહિતી મેળવવાની ભારે તેજારી થતી. ટેક્ષાસ સંસ્થાનને લગતી એક વાત સાંભળી તેમને ઘણી ગમ્મત પડી હતી. એક માણુસ ત્યાં વસવાટ કરી આવી નિરાશ થઈ પાછા ફર્યાં હતા તેને ( તે વખતના ) એ વેરાન મુલકના સંબંધમાં પૂછતાં તેણે કહ્યું:- .. અજાણ્યા આદમી ! ટેક્ષાસના સબંધમાં મારે જે કહેવાનું તે એટલુંજ છે કે જે ટેક્ષાસ અને નર્ક એ એના ઉપર મારૂ સ્વામીત્વ હેાય, તે હું ટેક્ષાસ વેચી નાખુ. ’ આજ વસ્તુ સ્થતિ કેવી બદલાઇ ગઇ છે! ટેક્ષાસમાં હાલ ચાળીસ લાખ કરતાં વધારે માણસાની વસ્તી છે અને એની ભૂમિ એવી રસાળ છે, કે ઈસ ૧૮૮૨ માં આખી દુનિયામાં જેટલે કપાસને! પાક ઉતયોં હતા, તેટલેા ત્યાં ઉત્તરે એમ છે. હું એ જ્ઞાની પુરુષને પિટ્સબર્ગ તેડી ગયા હતા, ત્યાંથી પગે ચાલી મુકામપર જતાં મને ખીજી એક વાત યાદ આવી. એક મહેમાને બાગમાં ફરી આવી ઘર તરફ આવવા માટે આગને દરવાજો ઉઘાડયા, એટલામાં ઘર આગળ- તે એક વિકરાળ કૂતરા તેના ઉપર ધસી આવ્યા. આ ઉપરથી તેણે પાછા હડ્ડી બરાબર વખતસર બાગને દરવાજો બંધ કરી દીધેા, પણ તે વખતે ઘર- ધણી ધાંટા પાડી કહેવા લાગ્યા–“ શું કામ હેા છે? એ તમને અડકનાર નથી. તમે જાણેાજ છે કે ભસ્યા કુત્તા કાટે નહિ ! . મહેમાને ધ્રૂજતાં ધ્રૂજતાં કહ્યું:-“ ખરી વાત છે, હું એ વાત જાણું છું, અને તમે પણ જાણા છે, પણ કૂતરા જાણે છે ?' એક દિવસ અમારા સૌથી મેટા ત્રિજાએ અમે બેઠા હતા એ ખંડનું બારણું ધીમેથી ઉધાડી અંદર ડાકીઉં કરી લીધું. પછીથી એની માએ એને