આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૯
હબર્ટ સ્પેન્સર અને તેમનો શિષ્ય



અવલોકન અને સમીક્ષણ કરતા. દરેક કાર્યમાં તે પોતાના અંતઃકરણના અવાજ- તે અનુસરીનેજ ચાલતા. એ ધાર્મિક બાબતેાતા તિરસ્કાર કરતા નહિ; પણ ધાર્મિક શિષ્ટાચારને માટે તેમને લેશ પણ માન નહેાતુ. એ એમ માનતા કે તેને લીધે મનુષ્યની પ્રગતિ અટકી પડે છે. પાપ અને પુણ્યની પ્રાપ્તિના સિદ્ધાંતના સંબંધમાં એ એમ કહેતા કે એ તે બહુ અધમ જીવાને સારે માગે દોરવાની લાલચ આપવા સમાન છે, છતાં ધર્મશાસ્ત્રોના સિદ્ધાંતાની અવગણના કરવામાં તે ટેનિસનના જેટલી હદે ફદી ગયા નથી. સ્પેન્સર એક શાંત તત્ત્વજ્ઞાની હતા, હું માનું છું કે બચપણથી માંડીને તે વૃદ્ધાવસ્થામાં જીવનયાત્રા પૂરી થતાં સુધીમાં તેમણે એકપણ અનીતિમય કૃત્ય ક" નથી; તેમ કાઇપણ મનુષ્ય પ્રાણીને અન્યાય કર્યો નથી. સં કામમાં તે સંપૂર્ણ ઇમાનદારીથી અને ન્યાયી દૃષ્ટિથી વર્તતા. શાશ્વત સુખને માટે જે સત્ય અને એકનિષ્ઠાની આવશ્યકતા છે,તે ધર્મના સંપ્રદાયેાએ પ્રતિપાદન કરેલા સિદ્ધાંતા મારફતે મળી રહે છે, એવી શ્રદ્ધા ધરાવનારા ધિષ્ડ પુરુષોની વચમાં ઉછરેલા ઘણા વિચારશીલ યુવકૈાની પાછળ- થી એ સદાંતે ઉપરથી શ્રદ્ધા ઉડી જાય છે. તેમની બુદ્ધિને વિકાસ અમુક હદસુધી થયા હોય છે, ત્યાંસુધી તે તેએ એમ માને છે કે જેમની પાસેથી આપણે શિક્ષણ લેવાનું છે અને જેમને પગલે આપણે ચાલવાનું છે, તેવા આપણી આસપાસના ઉત્તમ અને ઉંચા માણસા જે વાત માનતા હોય તે આપણે માનવીજ જોઇએ. એના ઉપર જો જરાપણ અશ્રદ્ધા ઉત્પન્ન થવા લાગે તે એમને એમ લાગે છે કે સેતાન આપણને અવળે રસ્તે ચઢાવવા મથે છે, તેથી જો આપણે શ્રદ્યા નહિ રાખીએ તે જરૂર તે આપણને ફસાવશે; પણ કમભાગ્યે એમને એવો અનુભવ થતા જાય છે કે સર્વ સ્થળે શ્રા આવીને ખડી થતી નથી. તેઓ એમ ધારે છે કે મનુષ્યનાં મૂળ પુષોએ જે પાપ કર્યું હતું, તેને લીધેજ અમારી શ્રદ્ધા શિથિલ થતી જાય છે. આથી તેમને એમ લાગે છે કે અમારા વિનાશ ચાક્કસ છે;ખીન્ન પતિત જીવાના જેવીજ અમારી દશા થવાની છે. ઈશ્વરના માનીતા જીવેાના વર્ગમાં અમારી ગણના થકી અસંભવિતજ છે, કે જેએ ધર્મોપદેશકેા હોય, અગર ચુસ્ત ધાર્મિક પુરુષો હોય તેજ એ વર્ગમાં દાખલ થવાને પાત્ર ગણાય છે. આથી તેઓ બીજાના જેવા ધાર્મિક દેખાવાનેા ડાળ કરે છે. બહારથી તે અમુક સંપ્રદાયના તમ સિદ્ધાંત માનતા હોય એવા દેખાવ રાખે છે, પણ એમના સંશય નિર્મૂળ થયેલા હાતા નથી. જે એ યુવક યુદ્ધિશાળી અને સદા- ચરણી હાય તા એકજ પરિણામ આવી શકે અને તે કાર્લોલના સંબંધમાં al