આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૨૬ મુ બ્લેઇન અને હેરિસન વી રીતે માણસ કેવા છે તે એના સેાખતીએ કેવા છે, તેના ઉપરથી સમજાય છે, તેવી રીતે એકવી વાતા કહે છે, તેના ઉપરથી પણ સમજાય છે. વાતા કહેવામાં બ્લેઇન એક્કો હતા. એ એક મેાલે ખુશમિજાજી માણસ હતા અને દરેક પ્રસંગને ઉચિત સચોટ વાતને તેની પાસે ભડાર હતા. બ્લેઇને યાટાઉનમાં જે ભાષણ કર્યું હતું, તે બહુ વખણાયું હતું, તેમાં અંગ્રેજીભાષા મેલનારી કામની બે શાખાઓ વચ્ચે જે એખલાસભયે સબંધ અધાતા હતા, તેના તરફ ખાસ લક્ષ દેરવામાં આવ્યું હતું અને છેવટે તેમાં એવી આશા બતાવવામાં આવી હતી કે એ એ પ્રજા વચ્ચેને સદ્ભાવ અને સંપ ઘણાં સૈકાંસુધી ટકી રહેશે. આ ભાષણ મને પ્રથમ વાંચી સાંભળાવવામાં આવ્યું હતું, ત્યારે એમાંને ‘ઘણાં’ શબ્દ મને ખુંચ્યા, તેથી મે કહ્યું:- ‘ત્રીજી, આમાંથી એક શબ્દ બદલી નાખવાની મારી સુચના તમે માન્ય રાખશેા? ‘ઘણાં’ શબ્દ મને ગમતા નથી. ‘તમામ’ શબ્દ શામાટે નથી મૂકતા?’’ બરાબર છે, એ શબ્દજ ચેાગ્ય છે.” આ ઉપરથી ભાષણમાં “તમામ’ સૈકાંસુધી’ એમ કહેવામાં આવ્યું હતું. k યોર્ક ટાઉનથી અમે પાછા ફર્યા તે રાત અત્યંત ખુશનુમા હતી; અને અમે વહાણના તુતક ઉપર ખેડા હતા અને લશ્કરી વાજા વાગી રહ્યાં હતાં તે વખતે સંગીતની અસર કેવી થાય છે, એ વિષય ઉપર અમે ચર્ચા કરવા લાગ્યા. બ્લેઇને કહ્યું કે:–‘પ્રેસિડન્ટ ગાર્ફિલ્ડની પાયદસ્ત વખતે હાલનાજ બૅન્ડે ( સ્વીટ આય ઍન્ડ બાય ) થી શરૂ થતું જે ગાયન ગાયુ (વગાડયું) હતું, એ મને અતિશય પ્રિય છે અને તે વખતે એ ગાયન સાંભળો મારા ઉપર જેવી અસર થઈ હતી તેવી મારી આખી જીંદગીમાં ખીજી કાઇ વખત થઇ નહેાતી. આજ