આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૩
બ્લેઇન અને હેરિસન



પણ સૂવામાટે ઉઠતી વખતે એજ ગાયન ગવરાવે તે ઘણું સારૂં.” ગ્લૅડસ્ટન અને બ્લેઇન બન્નેને સાદું સંગીત અહુ પ્રિય હતું. અમેરિકાની કોંગ્રેસ ( રાષ્ટ્રીય મહાસભા )માં તેમના સાંભળવામાં આવેલાં ભાણેામાં સૌથી વધારે અસરકારક ભાષણ કાનું હતું, એવા મારા પ્રશ્નના જવાબમાં તેમણે પેન્સિલ્વેનિયાના માજી જન ગવર્નર રિટરનું નામ આપ્યું. દેશના અંદરના ભાગમાં મીઠું પાણી પૂરું પાડવા માટે નાણાં મંજુર કરવાના પહેલા ખીલ( કાયદાના ખરડા )ના સંબંધમાં કેંસ વિચાર ચલાવતી હતી. સભા એ મતમાં વહેંચાઈ ગઇ હતી. કાયદાના સાંકડા શબ્દા મુજબ આ કાર્ય અંધારણુવિરુદ્ધનું હતું, કેમકે ખારા સમુદ્રને કાંઠે આવેલાં બદરાજ સંયુક્ત રાજસત્તા (ફેડરલ ગવર્નમેન્ટ)ની સત્તા નીચે હતાં. એ પક્ષ વચ્ચેની તકરારે બહુ ગંભીર સ્વરૂપ પકડયું હતું અને પરિણામ અનિશ્ચિત હતું; એટલા- માં સભાની અજાયબીવચ્ચે ગવર્નર રિટર પહેલવહેલાજ ભાષણ કરવા ઉભા થયા. એકદમ સધળે શાંતિ પ્રસરી. જેમણે આજસુધી કાઈ વખત મહા- સભામાં ભાષણ કર્યું નથી, તે જન માજી ગવર્નર શું કહેવા માગતા હશે ? માત્ર આટલુંજ:-“ પ્રમુખ મહાશય! બંધારણની વિગતાનું મને બહુ જ્ઞાન નથી, પણ આટલું તે હું જાણું છું કે જે બંધારણુ ખારા પાણીની માફક મીઠા પાણીના પ્રવાહને પણ ન ખેંચી લાવે, તેને માટે હું એક ખેાટે સેન્ટ (પુટી બદામ )પણ ન આપું.” આખી સભા ખડખડ હસી પડી અને ખરડા પસાર થયેા. આ નવા વહીવટ આ પ્રમાણે પડયા અને તેમ થવાથી સરકારી નાણાં પ્રજાના હિતને માગે ખર્ચવાની છૂટ થઇ, તથા જમીનના અને ખુશ્કીના લશ્કરના અંગના જનેરેને માટે કામ નીકળ્યું. સરકાર તરફથી બીજા કાઇ- પણુ કા પાછળ ખર્ચવામાં આવતાં નાણાંના આવે સારેા બદલે! મળતા નથી. વધતી જતી વસ્તીની જરૂરીઆતેને પહોંચી વળવા માટે આપણા રાજ્ય- બંધારણમાં આ પ્રમાણે સુધારાવધારા થતા રહે છે. હાલના જમાનાના લેાકાને બંધારણને અર્ધ કરવાની છૂટ રહેતી હેાય, તો એ બંધારણ ઘડનાર ગમે તે દાય તેની ફિકર નથી. 313 બ્લેઇનની અનેક ઉત્તમ વાતામાંથી જે કોઈપણ વાતને સવેત્તમ કહી શકાય એમ હાય ! તે નીચેની છે. ગુલામીના વેપારની જે વખતે છૂટ હતી, તે વખતે એહિયા નદીના કાંટા ઉપર ગેલિપોલિસ નજીક ન્યાયમૂર્તિ ફ્રેંચ નામના એક નામાંકિત ડૅમેક્રેટ રહેતા હતા. તેણે પેાતાના મિત્રોને કહ્યું કે નદી ઓળંગી સામે કાંઠે નાસી છૂટ- તારા પહેલા હબસીને તમે મારી પાસે લાવજો. એ લોકા નાસી જવાનું શાથી