આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૭
બ્લેઇન અને હેરિસન



સમાનતાના નાતાથી ઐચ્છિક અને મિત્રતાભરેલા સહકારની અપેક્ષા રાખવી જોઇએ. મેન્યુઅલ કિવન્ટાના જે પાછળથી આર્જેન્ટિનાનેા પ્રેસિડટ થયા હતેા, તેની પાસે હું બેઠા હતા. સભાના કામકાજમાં તે બહુ રસ લેતે હતા; પણ એક દિવસ એક નજીવા મુદ્દાના સબંધમાં એણે બહુ રકઝક કરવા માંડી તેથી તેની અને સભાપતિ બ્લેઇનની વચ્ચે ગરમાગરમ ચર્ચા ચાલી. હું ધારૂં છું કે એનું મૂળ એક ભાષામાંથી બીજી ભાષામાં ભૂલભરેલા તરજુમેા કરવામાં રહેલું હતું. હું ઉઠીને ચુપકીદીથી સભાપતિની પાછળ જઈ પહોંચ્યા અને તેના કાનમાં કહ્યું કે જો સભા મુલત્વી રાખવામાં આવે તે મતભેદ દૂર કરી શકાશે. તેણે તેમ કરવા હા પાડી. મે મારી જગ્યા ઉપર આવી સભા મુઋત્વી રાખવાની દરખાસ્ત મૂકી અને તે પસાર થઇ. આ પ્રમાણે મળેલા વખતમાં એની વચ્ચેના વિરાધ સતાકારક રીતે શમાવવામાં આવ્યેા. અમે સભાનું સ્થાન છેડી જવા માટે પ્રતિનિધિઓની પાસે થઇ પસાર થતા હતા, એવામાં એક પ્રતિનિધિ- એ પોતાના એક હાથ મારી ગરદને વીંટાળી, ખીજા હાથથી મારી છાતી થાબડી પેાતાના ખિસ્સા તરફ નજર ફેકી કહ્યું:- મિ. કાર્નેગી ! તમારી પાસે આના ( ખિસ્સાના ) કરતાં અહીં (છાતીમાં ) વધારે સત્વ રહેલું છે' આપણા દક્ષિણનાં સંસ્થાનેાવાળા ભાઇએ બહુ હેતાળ છે. ગરમ પ્રદેશના લેકાનાં હૃદય પણ ગરમ-સ્નેહાળ હેાય છે. દિવસના મે આગળ જણાવ્યુ છે તેમ, મે એલિધની શહેરને જે હાલ અને લાઇ- શ્રેરી અર્પણ કર્યા હતાં, તે ખુલ્લાં મૂકવાની ક્રયા કરવા માટે ૪૦ ૦ ૧૮૯૧ માં પ્રેસિડન્ટ હૅરિસન મારી સાથે પિટ્સબર્ગ આવ્યા હતા. અમે વૈશિગ્ટનથી નીકળી ખાલ્ટિમેાર અને એહિયા રેલ્વે મારફતે મુસાફરી કરી હતી અને એ પ્રદેશની લીલાતરીવાળાં દશ્ય જોઇ એમને ઘણા આનદ થયા હતા. અંધારૂ પડતામાં પિટ્સબર્ગ પહોંચતાં ભડકે બળતા કાલસાના ચુલા અને ધુણીના ગોટેગોટ જોઈ એમને ઘણું આશ્ચર્ય થયું. પર્વતની ટેકરી ઉપરથી પિટ્સબગ ઉપર નજર ફેંકતાં એ ‘ ઢાંકણાવગરના વરક' જેવું દેખાય છે, એ વન તેમને યથેાચિત લાગ્યુ. પિટ્સબર્ગની મુલાકાત લેનાર એ પહેલાજ પ્રેસિડટ હતા. એમના દાદા પ્રેસિડન્ટ હૅરિસન ચુંટણી પછી વાશિગ્ટન જતાં આ શહેર આગળ આગખાટમાંથી ઉતરી ખાડીના મછવામાં બેઠા હતા. પ્રેસડટની હાજરીને લીધે લાઇબ્રેરી ખુલ્લી મૂકવાના સમારભમાં ઘણા માણસને જમાવ થયા હતા, પણ સઘળું સમાધાનીથી પસાર થઈ ગયું. એમને અમારૂં પેાલાદનુ કારખાનુ જોવાની ઈચ્છા થવાથી બીજે દિવસે એમને ત્યાં તેડા જઇ બધે ફેરવવામાં આવ્યા હતા. મજીરવ તરફથી તેમનું સારૂ Gandhi Heritage Heritage Portal