આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૯
બ્લેઇન અને હેરિસન



પવામાં આવ્યાં છે. એક ગંજાવર મકાનમાં લાબ્રેરી, કલામદિર, સંગ્રહસ્થાન અને સંગીતશાળા–એવી ચાર સંસ્થાએ સુવ્યવસ્થિત કાર્ય કરી રહી છે, એ જોઇ મને ઘણા સતાત્ર થાય છે. આજ મારૂં સ્મારક છે, કેમકે મારૂં બચપણ અહી’ ગાળવામાં આવ્યું હતુ, મારી જીવનયાત્રાની શરૂઆત આ સ્થળેથી થઈ હતી અને આજે પણ હું મારા પ્રિય પિટસબા આસક્ત પુત્ર છું. હટ સ્પેન્સર જ્યારે પિટસબર્ગમાં અમારી સાથે હતા, ત્યારે મેં પિટ- સખતે લાઇબ્રેરી અર્પણ કરવા ધારેલી તેને અસ્વીકાર થયેલે એવું તેમના સાંભળ્યામાં આવ્યુ હતું. મે જ્યારે બીજી વખત તેવી ઈચ્છા દર્શાવી, ત્યારે તેમણે મને લખ્યું કે:-“ તમારી આવી મનેત્તિ સમજી શકાય એવી નથી; હુ તે કદી એમ કરૂં નહિ; એવી ઉદારતાને એ લાકા પાત્ર નથી.' મે' જવાબમાં તેમને જણાવ્યું કે:–“ ઉપકાર કે કીર્તિની આશાથી જે મે પિટસબર્ગને પહેલી વખતની બક્ષીસ આપવા ધારી હેાત, તે લોકેા મારા ઉપર જે આરેાપ મૂકે છે કે હું કીર્તિની આશાથી કે મારી યાદગીરી કાયમ રાખવાની દાનતથી પાપકારનાં કાર્ય કરૂ છુ, એ આરેાપ ખરા હરત; અને મને પણ તમારા જેવીજ લાગણી થાત; પણ જે લોકેાની વચમાં રહીને મે દ્રવ્ય સંપાદન કર્યુ હતુ, તેમનું કેવી રીતે કલ્યાણ કરવુ એજ મારા મનમાં નિરંતર રમી રહેતું હતું. તેથી કરીને તેમના વિચાર। ઉન્નત થાય, એવા ઉપાયા ચેાજી તેમનુ કલ્યાણ કરવાની મારી મનેત્તિને એવા આક્ષેપોએ ઉલટી વધારે સતેજ બનાવી હતી.હુ દૈવને આભાર માનું છું કે મે સ્થાપેલું ઇન્સ્ટીટયુટ એ કાર્ય કરી રહ્યું છે. પિટસબર્ગે પેાતાનેા ભાગ ઉત્તમ રીતે ભજવ્યેા છે. Gandhi Heritage Portal