આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૧
વોશિંગ્ટન ખાતાની રાજપ્રકરણી બાબતો


66 પેલા પ્રેસિડન્ટ તમને ઇશારતથી ખેલાવે છે.’ રસ્તા ઓળંગી હું તેમની પાસે ગયા; એટલે તેમણે મને પૂછ્યુ “ અરે કાર્નેગી! તમે ક્યારે આવ્યા? એલાવ્યા. 46 । વાશિંગ્ટન ખાતાની રાજપ્રકરણી ખાખતા “કેમ આવવુ થયું છે ?”

તમારી સાથે જરા વાત કરવા. ’’ ૩૧ આ ચાÒા આવું છું. હું હાર્ટલમાં દાખલ થતેા હતા તે તમે મને J “ આવેા, ત્યારે આપણે ચાલતાં ચાલતાં વાત કરીએ. ” .. પ્રેસિડ ટે મારા હાથ પકડયા અને સમીસાંજના ઝાંખા પ્રકાશમાં અમે એક કલાક કરતાં વધારે વખત વૈશિગ્ટનના રસ્તા ઉપર રખડયા. આ વખત દર- મિયાન અમારી વચ્ચે જરા ગરમાગરમ વાદવિવાદ ચાલ્યા. મેં એમને કહ્યું કે- તમેજ પ્રતિનિધિતરીકે મને કૅન્ફરન્સમાં મેકલી આપ્યા હતા; અને જ્યારે દક્ષિણ અમેરિકાના પ્રતિનિધિએ વિદાય થતા હતા, ત્યારે તમેજ તેમને કહ્યું હતું કેઃ– મે તમારા માનમાં જે લશ્કરનુ રિવ્યુ ’ કરાવ્યું છે, તે અમારી પાસે લશ્કર છે, એવુ તમને બતાવવા ખાતર નિહ, પણ અમારી પાસે લશ્કર નથી અને અમારે લશ્કરની જરૂર નથી, એવું તમને બતાવવા ખાતર, કરાવ્યું છે. અમે તમારા સઘળાના વડીલ ભાઇને ઠેકાણે છીએ અને જો આપણી વચ્ચે કઇ પણ વિરાધ જાગશે, તે તેને નિકાલ પચમારફતે કરી લેવામાં આવશે.’ આથી કરીને તમે આથી છૂંદાજ મા ગ્રહણ કરવા અને નજીવી તક- રારને ખાતર નાનકડા ચિલિ સાથે લડાઇ લડવા તત્પર થયા છે, એ જો સને ખેદ તથા આશ્રય થાય છે. “ તમે ન્યુયાર્ક ના રહીશ કે; એટલે તમને તમારા ધંધા અને ડૅાલરેશ- સિવાય ખીજા કશાને ખ્યાલ નથી. ન્યુયોર્કના રહીશેની રીત એવીજ છે; રાજ્યની પ્રતિષ્ઠા અને આખરૂની તેમને જરા પણ પરવા હાતી નથી. .. “ પ્રેસિડ’ટ સાહેબ ! જો લડાઈ જાગે તેા, આખા યુનાઈટેડ સ્ટેટ્સમાં સૌથી વધારે લાભ મનેજ થવાને છે. મારા કારખાનામાં સૌથી વધારે પોલાદ નીપજતુ હાવાથી મને કરાડે! ડાલરની પ્રાપ્તિ થશે. ” કદાચ તમારા સંબંધમાં એ વાત ખરી હશે. આ મીનાનુ મને વિસ્મ રહ્યુ થયું હતું. . ખીજું હું જો લડવાનું મન કરૂં, તે! મારા ખરાખરીઆનેજ Gardhi Heritage Portal