આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૪
દાનવીર કાર્નેગી



હતી, તેને પાછળથી તિરસ્કાર થવાથી બ્લેઇન પણ તેમના ઉપર ચીડાયા હતા. એમાંથી એકે પેાતાને આગ્રહ છેડવા કમૂલ થાય એમ દેખાતું નહેાતું; તેમાં વળી પ્રેસિડન્ટ તે બ્લેઇનના કરતાં પણ વધારે મક્કમ જણાતા હતા. મેં પ્રથમ બ્લેઇનની સાથે એ સબંધમાં વાત કરીને તેમને સમજણ પાડી કે, આ બાબત- માં લાડસાલ્ઝખરીનું બીલકુલ ચલણ નથી. એમણે કેટલીક શરા અગાઉ કર્ખલ કરી દીધી હતી ખરી, પણ કૅનેડાને તેની સામે વિરેાધ જણાતાં હવે એમનાથી એ શરતે કબુલ રખાવી શકાય, એમ રહ્યું નથી. વળી ઈંગ્લાંડને તે અરસામાં ન્યુફાઉન્ડલૅન્ડ સાથે તકરાર ઉપસ્થિત થઈ હતી, એટલે વધારામાં કૅનેડાની ઋતરાજી વહેારી લેવા ઇંગ્લાંડનો કાઈ રાજદ્વારી પુરુષ તૈયાર થાયજ નહિ. સાલ્ઝખ્ખરી પેાતાનાથી બનતું સઘળું કરી ચૂકયા હતા. આખરે બ્લેઇનને મારી દલીલેાની સચ્ચાઇ સમજાઇ, એટલે પછી તેમણે પ્રેસિડન્ટના વિચાર પણ ફેરવ્યા. બેહરિંગ સમુદ્રના પ્રશ્નના સંબંધમાં બીજી પણ કેટલીક ગુંચવણુ- ભરેલી સ્થિતિએ ઉભી થવા પામી હતી. એક દિવસ કૅનેડાને વડા પ્રધાન સર જાન મૅકડાનલ્ડ પોતાના મંત્રીમંડળ સાથે વાશિગ્ટન આવ્યા અને બ્લેઇનને મળી આ પ્રશ્નના સંબંધમાં પ્રેસિડન્ટ સાથે વાતચીત કરવાની અનુકૂળતા કરી આપવાની તેણે માગણી કરી. બ્લેને જવાબ આપ્યા કે, પ્રેસિડન્ટને મળી સવારે જવાબ આપીશ. આ પ્રસંગ વીત્યાબાદ થોડી મુદતમાં બ્લેન મારી ભેગા થયા, તે વખતે તેમણે મને કહ્યું: “હું સારી રીતે જાણતે હતા કે, પ્રેસિડન્ટથી સર જૉન મૅકડેશનલ્ડને સરકારી રીતે મળી શકાય એમ હતુંજ નહિ;એટલે બીજે વિસે મેં તેમને તેવાજ જવાબ આપ્યા.” તે ઉપરથી સર ને તેમને એવા જવાબ આપ્યા કે, ન્યુયાર્કનું સંસ્થાન જેવું સ્વતંત્ર રાજ્ય છે, તેવુંજ કૅનેડા પણ સ્વતંત્ર રાજ્ય છે. મિ. લૈને તેમને કહ્યું કે, જો તમે કાઈ દિવસ કૅનેડા- ના વડા પ્રધાનતરીકે ન્યુયોર્કના અધિકારીએની મુલાકાત લેશે, તે હું ધારું છું કે તમારે વાશિગ્ટનની સરકાર તરફથી કઇક સાંભળવું પડશે; અને તેજ પ્રમાણે ન્યુયોર્કના અધિકારીઓને પણ સાંભળવું પડે.” પ્રેસિડન્ટ અને બ્લેઇન ખન્નેની ખાત્રી થઇ કે, ટિશ ગવર્મેન્ટ નક્કી થયેલી શતા પ્રમાણે વર્તવાની સ્થિતિમાં નહેાતું અને લાડ સાલ્ઝભરીએ પોતાનાથી ખનતું કર્યું હતું, ત્યારેજ તેમણે પાંચ નિમવાની વાત કબૂલ રાખી; છતાં તેમ કરવાથી બ્લેનને ભારે નિરાશા ઉપજી હતી.એમની સૂચના એવી હતી કે બ્રિટન અને અમેરિકા દરેક એરિંગ સમુદ્રમાં પાતાનાં અઘ્ને વહાણ રાખવાં અને તેમને, ગમે તે રાજ્યના વાવટા ધરાવનારાં વહાણુ એ સમુદ્રમાં સાછલાં પકડવા વાસમાંal