આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૨૮ મું હે અને મંકકિન્લી ન હું ઘણી વખત અમારા મહેમાન થઈંગ્લાંડમાં તથા સ્કોટલૅન્ડમાં આવતા; અને ઇ સ ૧૮૯૮ માં તે અમારી પાસે સ્કિો ખાતે આવવાની તૈયારીમાં હતા, એટલામાં પ્રેસિડન્ટ મેકિન્લીએ એને સ્વદેશ ખાતાના પ્રધાનના હાદાના ચાર્જ સંભાળી લેવા માટે ખેલાવી લીધે. એ આષીસમાં એના જેવું સુંદર કામ ન કાઇ પ્રધાને ભાગ્યેજ કર્યું હશે. એના પ્રમાણિકપણા ઉપર લોકેાના સંપૂર્ણ તબાર બેસતા અને એના મોરથા હંમેશાં ઊંચા દરજ્જાના હતા. લડાને તે હમેશાં ધિક્કારતા અને કહેતા કે, એ માણસન્નતની અત્યંત ભયંકર, છતાં અર્થાવગર- ની મૂર્ખાઇ (ક્યુટાઈલ ફીલી ) છે. ન્યુયાર્ક જતાં તે તથા હેવિ વ્હાઇટ મને લંડનમાં મળ્યા.તે વખતે કિલિ- પાઇન ટાપુએ ખાલસા કર્યાના સવાલ અહુ જોશભેર ચર્ચાતા હતા. બન્ને મારા અભિપ્રાય સાથે મળતા થતા હતા કે, એ ટાપુએને ખાલસા કરવાનું કામ યુનાઇટેડ સ્ટેટ્સની મુકરર થયેલી રાજનીતિવિદ્દનુ હતુ. એ રાજનીતિ એવી હતી કે, આપણા સામ્રાજ્યની સરહદ અમેરિકા ખંડની બહાર લઈ જવી નહિ અને દૂરનામુલકા જીતી લેવાની લાલસા રાખવી નહિ. હેની લડન ખાતાની આપીસમાં અમે આ પ્રમાણેતા નિશ્ચય કર્યો, ત્યાર પહેલાં તેણે મને નીચે મુજબને પત્ર લખ્યા હતાઃ- લડન તા. ૨૨ ઓગષ્ટ ૧૮૯૮ મારા વહાલા કાર્નેગી, તમારા માયાળુ પુત્ર માટે હું તમારા આભાર માનું છું. નાથ અમેરિકન માને તમારા લેખ મે બહુ ઉત્સાહપૂર્વક વાંચેા છે. હું તમારા વિચારા સાથે કેટલે મળતા થાઉં છું,તે મારી હાલની પરિસ્થ- તિમાં મારાથી કહી શકાય એમ નથી. અત્યારે માત્ર એટલેજ વિચાર મારી Gaulle tage Portal