આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૧
હે અને મંકકિન્લી



તા તેથી મને અચખા લાગશે નહિ–અર્થાત્ એટલાજ ખાતર તેમણે એ કાલ કરાર નામંજુર કર્યા હતા.મારી ખાત્રી છે કે એ ઉમદા પુરુષને જીવ દુઃખાય એવું કાર્ય, હું નાછૂટકેજ કરૂં. આ બાબતમાં એ બરાબર વડે પકડી હતી કે, સીનેટને નમ્યુ' નજ આપવુ. એમનાથી છૂટા પડીને મે ઘેર આવી મારી પત્નીને કહ્યું હતુ કે ફરીથી એમને મેળાપ થશે કે કેમ, એની મને શંકા પડે છે. ખરેખર તેમજ અન્ય-અમારા મેળાપ નજ થયેા. વાશિગ્ટન ખાતાના કાર્નેગી ઇન્સ્ટીટયુટના ટ્રસ્ટીએના બે માં હે શરૂઆતથીજ એક ટ્રસ્ટી તથા ચેરમેન હતા;અને તેના કામકાજ ઉપર તે ખૂબ ધ્યાન આપતા; તથા તેના સંબંધમાં અમને વખતેવખત કિંમતી સલાહ આપતા. એક રાજપ્રકરણી પુરુષતરીકે તેણે થોડા વખતમાં સારી નામના મેળવી હતી; તેમ ખરા જીગરના દસ્તા પણ તેણે ધણા સંપાદન કર્યા હતા. એમના એક કાગળ મે જીવની પેઠે સાચવી રાખ્યા છે. એમને સ્વભાવ અતિ- શય સ્નેહાળ હતા અને મિત્રાને માટે તે બહુ સદ્ભાવ ધરાવતા. અત્યારે એ આ દુનિયા ઉપર નથી, તેને લીધે દુનિયા મને તેટલે અંશે નિર્જન લાગે છે. યુના બળવા દરમિયાન અત્યાચારે કરવામાં આવ્યાનાં જે મ્યાન પ્રગટ થતાં, તેને લીધે લેાકલાગણી ઉશ્કેરાવાને પરિણામે સ્પેનના વિગ્રહ ઉપસ્થિત થવા પામ્યા હતા. પ્રેસિડન્ટ મૅકકિન્લીએ એ વિગ્રહ ઉપસ્થિત થત અટકાવવા માટે ઘણી મહેનત લીધી હતી. સ્પેનને એલચી ત્યારે વાશિગ્ટન છોડીને ચાલ્યા ગયા, ત્યારે ફ્રાન્સના એલચીએ તેની વતીથી સ્પેનના પ્રતિ- નિધિતરીકે સુલેહના સંદેશા ચાલુ રાખ્યા. સ્પેને કયુબાને સ્વરાજ્ય આપવાં- નું કબૂલ કર્યું. પ્રેસિડન્ટે જવાબ આપ્યો કે ‘સ્વરાજ્ય ’ એટલે શુ, એ મારાથી બરાબર સમજાતું નથી; પણ મારી ઈચ્છા એવી છે કે કૅનેડા જેવા હક ભાગવે છે તેવા હક કયુબાને મળવા જોઇએ. સ્પેન આ વાત કબૂલ રાખે છે, એવી મતલબને! તાર ફ્રાન્સના એલચીએ પ્રેસિડન્ટને બતાવ્યા, એટલે એ ભલે! માણસ એમ સમજ્યેા કે, હવે કંઈક કરવાનું રહેતું નથી અને બધું નક્કી થઈ ગયું. દેખાવમાં તે તેમજ હતું. હું જ્યારે ન્યુયોર્કમાં હાઉં, ત્યારે સીનેટના સ્પીકર (સભાપતિ) રીડ દર રવિવારે સવારમાં મારે ત્યાં આવતા. એ મુજબ તે સાલ હું યૂાપમાંથી પાછા આવ્યા કે તરતજ એ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે, આ વખતે સીનેટ ઉપરને કાબુ હું જેવી રીતે ગુમાવી બેઠા હું, તેવા મેં કદી અગાઉ ગુમાવ્યા નહેાતા. સભાને શાંત પાડવા માટે એને ખુરસી છેાડી સઘળી પિર- સ્થિાત સભાને સમજાવવાનું પણ મન થઇ ગયેલું. કયુબાને સ્વરાજ્ય આપવા Portal