આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૮
દાનવીર કાર્નેગી



તેમણે કહ્યું: “ આ સૂચના અત્યંત સુંદર છે. ફૅટ લેાકા જતા કરતાં ચાલાક અને હોંશિયાર વધારે છે, જર્મને બહુ ધીમા છે.” ૩૩૮ મે કહ્યું- પણ, નાસવર! સ્કૉટલૅન્ડને લગતી કોઈપણ બાબતનો સબ- ધમાં આપને નિષ્પક્ષપાતી ન્યાયાધીશતરીકે હું કબૂલ રાખી શકે એમ નથી.’ આ સાંભળી તેમણે હસીને વિદાયગીરી લીધી, પણ જતાં જતાં તેમણે મને કહ્યું:-“ આજ સાંજે તમારે મારે ત્યાં જમવાનું છે.” એમ કહી મારી રજા લઇ એ પરિષમાટે આવતા દરિયાઇ અમલદારાને મળવા માટે ચાલતા થયા. ખાણા વખતે આશરે સાઠ પુરુષા હાજર હતા અને અમને ઘણી ગમ્મત પડી હતી. હું એમની સામે બેઠા હતા. બીજાએ સાંભળી શકે એમ એમણે મને પૂછ્યુ’:–“ પ્રિન્સ વાન ખુલા, જે તમારી બાજુમાં બેઠા છે, તેમને તમે કહ્યું છે કે અમારા વીર પુરુષ બ્રુસની સમાધિ તમારી જન્મભૂમિ ડલાઇનમાં છે અને અમારા પૂર્વજોને પિટનક્રિક ગ્લૅનમાં જે ટાવર છે, તે તમારા કામાં છે ?’’ મે કહ્યું: “ના, નામદાર ! આપની સમક્ષ એવી ક્ષુદ્ર વાતા મારાથી એલી જવાઇ, પણ હું આપને ખાત્રી આપું છું, કે આપના લોર્ડ હાઇ ચૈન્સેલર સાથે તેા હું ગભીર વિષયેાના સંબંધનેાજ વાર્તાલાપ કરીશ.” એક વખત મિસિસ ગેલેટ પેાતાની ક્રીડાનૌકા ઉપર અમને ખાણું આપ્યુ વખતે નામદાર શહેનશાહ પણ હાજર હતા. મેં એમને કહ્યું કે, પ્રેસિ- ડૅટ રૂઝવેલ્ટ સાથે હાલમાં મારે વાત થઇ હતી, તે વખતે એ મને એવું કહેતા હતા કે, સ્થાપિત રિવાજ મુજબ જો મને દેશ છેડવાની છૂટ હેાય તેા હું જર્મની આવી આપ નામદારને અવશ્ય મળી જાઉં. એમનેા અભિપ્રાય એવા છે ક, એની વચ્ચેની નિખાલસ વાતચીત અને વાટાઘાટને પરિણામે સંગીન પ્રકારનું ફળ નીપજ્યા વગર રહે નહિ. મારા અભિપ્રાય પણ તેવા છે. તેમણે પણ એ વાત કબૂલ કરી અને જણાવ્યું કે, મને પણ પ્રેસિડન્ટ રૂઝવેલ્ટને મળવાની ઘણી ઈચ્છા છે, માટે જો તે એકાદ વખત જર્મની આવી જવાની ગેણ કરે તે મને ઘણા આનદ થાય. તે એવી સૂચના કરી કે, તમારા દેશના રાજ્યધા- રણની રૂએ તમને રાજ્ય છેડવામાં અંતરાય નથી તે તમેજ પ્રેસિડેંટને મળવાની તજવીજ કરે! તો કેવું સારૂં ?

પણ, અહી મારી હાજરીની જરૂર છે,એટલે હું કેવી રીતે નીકળી શકું?’’ મેં કહ્યું:-“એક વખત મારા દેશ છેડતા પહેલાં હું મારા મીલના અમલ- દારાની વિદાયગીરી લેવા ગયા અને તેમને જણાવ્યુ કે, તમને આવા સખ્ત તાપમાં વૈતરૂં કરતા ડીને જતાં મને ઘણેા ખેદ થાય છે; ત્યારે મારા બહુ- Gandhi Heritage. Portal