આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૦
દાનવીર કાર્નેગી



બ્રાન્ઝ ધાતુની (કાંસાની) પ્રતિકૃતિ મેાકલી આપી તથા તેની સાથે પેાતાના હસ્તાક્ષરના કાગળ મેાકલ્યેા. એ એક શહેનશાહ છે; એટલુંજ નહિ પણ એમ- નામાં કેટલીક વિશેષતા છે. માણસજાતની સ્થિતિ સુધારવા તે બહુ આતુર છે; મદ્યપાનને નિષેધ કરી દારૂની બદીને નાશ કરવા, યુદ્ધતી પદ્ધતિ બંધ પાડવા અને મારી સમજ મુજબ દેશપરદેશવચ્ચે સુલેહ ફેલાવવા માટે, એ અવિશ્રાંત પ્રયાસ કર્યો કરે છે. કેટલાક સમયથી હું એમ માનતા થયા હુ કે,એમનેા જન્મ દૈવી સકેત- તે અનુસરીને થયેલે છે. એમના સમાગમથી મારી આ માન્યતા દૃઢ થઇ છે. એ ભવિષ્યમાં કાઇ ઘણું સારૂં અને દુનિયાને લાભકારક કાર્ય કરી બતાવશે, એવી સને ઉમેદ છે. દુનિયાની રીંગભૂમિ ઉપર હજી એ એવા ભાગ ભજવી તાવે કે જેને લીધે એમનું નામ અમર થઈ જાય, એવા મને ઘણેા સંભવ લાગે છે. સંપૂર્ણ સુલેહ જાળવી એમણે જર્મનીના રાજતંત્રના સુકાનીતરીકેનુ કામ કરેલું છે; પણ કાઇ સક્રિય કા મારફતે સુધરેલી પ્રજામાં 'સુલેહનુ યુનું વાતાવરણ ઉભું કરવાની જેના હાથમાં સત્તા છે, એવા માણસની પાસે આથી કંઈક વિશેષ કાર્યની અપેક્ષા રહે છે. જૂદાં જૂદાં રાજ્યા વચ્ચેના અંદર અંદરના ઝગડાને લવાદીથી નિકાલ કરવાની ચેાજના ગાઠવવા માટે એકા મળવા જે તે તમામ મેટાં રાજ્યાને આમંત્રણ મેાકલી આપે, તે જરૂરી એ આમંત્રણ સ્વીકાર થયા વગર રહેજ નહિ. આવા અધિકાર ભોગવનાર પુરુષ પોતાનાજ દેશમાં સુલેહ જાળવી એસી રહે, એ એના અધિકારના પ્રમાણમાં પૂરતું ન ગણાય. દુનિયામાં એમની નામના માત્ર પોતાના દેશમાં સુલેહ જાળવી બેસી રહેનાર તરીકેની થશે, કે દુનિયા ઉપર સુલેહનું સામ્રાજ્ય સ્થાપ- નાર ઈશ્વરપ્રેરિત સુલેહના ફરિસ્તા તરીકેની થશે, એ તે વિયમાં સમજાશે. ગઈ સાલ ( ૧૯૧૨ માં) મે એમના નિ ખાતાના ભવ્ય રાજમહેલમાં જઈ એમણે એકપણુ માણસને જાન લીધા સિવાય પચીસ વર્ષ સુલેહભ રાજ્યકારભાર ચલાવ્યા, તે બદલનું અમેરિકા તરફનું અભિનંદનાત્મક માનપત્ર અર્પણ કર્યું હતું. માનપત્રવાળા ડાબડા એમને અર્પણ કરવા માટે હું તેમની પાસે ગયા એટલે એમણે મને એળખ્યા અને હાથ લંબાવી મને કહ્યું: “ કાર્નેગી! સુલેહનાં પચીસ વર્ષ પસાર થયાં છે અને એવાં ઘણાં વર્ષ પસાર થશે, એવી અમને આશા છે.’ મારાથી જવાબમાં કહ્યા સિવાય રહેવાયું નહિ કે ‘‘અને આ ઉમદા કાર્ય માં આપ અમારા મુખ્ય મદદગાર છે.” એ Gandh Heritage Portal