આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૪

૩૪૪ ઉપરની એક દર રકમ પૈકી ૨૮૮૭૪૭૩૬૦ ડોલરની સખાવતા યુનાઇટેડ સ્ટેટ્સમાં કરવામાં આવેલી છે અને આકીની બીજા દેશેા ખાતેની છે. આ ગાવર રકમ પૈકી હિંદુસ્તાનને માત્ર ૮૭પ ડાલર મળ્યા છે અને તે પણ ખ્રિસ્તિધનાં દેવળાનાં વાત્રે માટે મળેલા છે. આ ઉપરાંત કાર્નેગીના મરણુબાદ તેના વસિયત- નામામાં કરમાવ્યા મુજબ નીચે મુજબની વધુ સખા- વતા કરવામાં આવી હતી. ન્યુયોર્કની કુપર યુનિયન કોલેજ પિટ્સબગ યુનિવર્સિટી ન્યુયાર્કની ઍથ ક્લબના રિલિક ફંડમાં કૅમ્પટન ઇન્સ્ટિટયુટ (વર્જિનિયા) સ્ટિવન્સ ઇન્સ્ટિટયુટ ન્યુયાર્કની સેન્ટ અસ સાસાઈટી ડોલર ૬૦,૦૦૦ ૨૦૦,૦૦૦ ૨૦૦,૦૦૦ ૨૦૦,૦૦૦ ૧૦૦,૦૦૦ ૧૦૦,૦૦૦ એક દર ૯૬૦,૦૦૦ આ અને પેાતાના વાસે, આપ્તજના અને આશ્રિતને આપવા ઠરાવેલી રકમેા બાદ કરતાં જે મીલ્કત રહી તે તમામ ન્યુયોકના કાર્નેગી કારર્પોરેશનને અર્પણ કરવામાં આવી છે. એ બાકીની મીલ્કતની કિંમત કેટલી છે તે જણાયું નથી; પણ ૧૯૦૦ ની સાલના ‘ રિવ્યુ ઑફ રિવ્યુઝ' ના એક લેખમાં ડબ્લ્યુ. ટી. સ્ટેડે જણાવ્યું હતું કે “૧૯૬૦ ના જાન્યુઆરીની ૧ લી તારીખે એ કાને ગીરા થી ૪ કરોડ પાંડસુધી જૂદી જૂદી અંકાતી કિંમતની મીલ્કતને સ્વતંત્ર માલીક થશે. આ મીલ્કત ઉપર ગીરા સાન વગેરે કાઈ ખતના અને આ રકમ અમેરિકામાં આવેલા મેટામાં મેટા ઔદ્યોગિક કારખાનાના પ્રેકરન્સ શરમાં વ્યાજે રાકવામાં આવી છે. આ રકમની વાર્ષિક આવક ૨૦ લાખ પાંડ ઉપરાંતની છે. નથી; ‘‘જે માણસ ધનના ઢગલા મૂકી મરી જાય છે, તેનું મરણ નામેાશી- ભરેલું છે. '’ એ કાર્નેગીનુ સૂત્ર હતું. તેથી જો મી. કાર્નેગી ૯૦ મે વર્ષે સ્વ- ગવાસી થાય, તે પણ તેને બધે! સમય તેના ધનની વ્યવસ્થા કરવામાં જાય. જો તે તેની વાર્ષિક આવકની રકમ વહેંચી દે તે બીજા અઠ્ઠાવીસ વર્ષીમાં તેને પાંચ કરોડ સાઇ લાખ પાંડની વ્યવસ્થા કરવી પડે, છતાં ૯૦ મે વર્ષે તે ૪ કે ૫ કરડ પોતાને નામે રાખી મરણ પામવાથી અપકીર્તિ તે પામે. તેથી Gandhi Heritage Portal