આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૫

૩૪૫ તેણે માત્ર પેાતાની આવકનેાજ ઉપયોગ કરવાને નથી, પણ સાથે પેાતાની મુડી પણ ધીમે ધીમે ઘટાડવી જોઇશે. જો તે ૯૦ વર્ષ જીવે અને પોતાના સિદ્ધાંત પ્રમાણે વર્તે તે। તેણે ૧૯૨૮ પહેલાં ૮–૯ કરેાડ પૌડની વ્યવસ્થા કરવી જોઈ એ. ” પણ અન્સાઈકલેાપિડિયા બ્રિટાનિકામાં આપેલી હકીકત મુજબ જ્યારે મિ. કાર્નેગી વ્યાપારમાંથી નિવૃત્ત થયા, ત્યારે તેની પેઢીની વેચાણ કિમત તરીકે તેને આશરે દશ કરોડ પાડ મળ્યા હતા. કાર્નેગી ૯૦ ને બદલે ૮૨ વર્ષ જીવવા પામ્યા હતા. ઉપર જણાવ્યા મુજબ પેાતાની હયાતીમાં તે ૭૦ કરોડ ડૉલર એટલે પાંચ કરોડ પૌડની વ્યવસ્થા કરી ચૂક્યા હતેા; અને બાકીની મીલ્કતની વ્યવસ્થા તેણે પોતાના વિસયતનામાથી કરી હતી. વારસમાં તેને માત્ર એક પુત્રી હતી અને યુવક અથવા યુવતીએને વારસામાં કરેાડા રૂપિયાનુ કાંચન આપવુ એ મેટામાં મેટા શાપ આપવા બરાબર છે; અને પેાતાના ઉપર આધાર રાખનારાં મનુષ્યોને સારી રીતે નિભાવ થાય તેથી વિશેષ રકમ વારસામાં આપવી એ ધનતે સાચા કે ડહાપણભરેલેા ઉપયાગ કહેવાય નહિ, એસ એ માનતા હતા; તેથી વારસા તથા આશ્રિતાને માટે જીજ રકમે કાઢીને બાકીની બધી મીલ્કત તેણે કાર્નેગી કારપેરેશનને આપી દીધી હતી. સખાસ Gandhi Heritage Portal