આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
માબાપ અને બાલ્યાવ્સ્થા


માખાય અને માલ્યાવસ્થા ૧૭ વહન સર જાન ગ્રેહામ બીજે નબરે આવતા. મારી માફક ઉછરેલા ફૅાટિશ બાળકની ઉંડી સ્વદેશપ્રીતિ તેના જીવનને જન્મભર એક ખરેખરૂંબળ પૂરું પાડે છે. જો મારી હિંમતનું મૂળ શોધી કાઢવામાં આવે તે મને ખાત્રી છે કે પૃથક્કરણના પરિણામે સ્કોટલૅન્ડના વીરરત્ન વાલેસમાં તેની જડ ચેટાંલી માલમ પડે. એક વીર- પુરુષ ઉપર શ્રદ્ધા હાવી, એ હોકરાને સામર્થ્ય આપનારી જખરી સાક્ત છે. હું જ્યારે અમેરિકા પહેાંચ્યા, ત્યારે દુનિયા ઉપરના ખીન્ને કાઈ દેશ પાતાને ગ કરવા જેવી કાઈ ચીજ ધારણ કરવાને દાવા પણ કરી શકે એ જાણી મને ભારે સતાપ થયા. જે દેશમાં વૅલેસ, બ્રુસ અને બર્ન્સ ના પાકયા હાય, એ તે દેશ કહેવાય ? સ્કોટલૅન્ડના જે લેાકાએ દેશાટન કરેલું નથી હોતું તેમના- માં આજે પણ આવી સમજ કેટલેક અંશે મારા દામાં આવે છે. પુખ્ત ઉંમરે પહેાંચીએ અને આપણું જ્ઞાન વિશાળ થાય, ત્યારેજ આપણે સમજી શકીએ છીએ કે પ્રત્યેક દેશમાં વીરપુરુષ પાકેલા હાય છે, પ્રત્યેક દેશે ભૂતકાળમાં પરાક્રમ અને શૌર્યનાં કાર્ય કરેલાં હેાય છે અને પ્રત્યેકમાં અદ્ભુત કથાઓ, કલ્પિત વાર્તા અને દંતકથાઓ વશપર પરાથી ઉતરી આવેલી હાય છે; તથા દરેક સાચા સ્વદેશાભિમાની પુરુષે પોતાના દેશના ગૌરવના સંબંધમાં અને દુનિયા ઉપરના મેટા દેશેાપર વે પણ તેના સ્થાનના સંબંધમાં, નાની ઉંમરમાં જે અભિપ્રાય બાંધ્યા હાય તેમાં પાછલી વયમાં ફેરફાર કરવાનું તેને કદાચ કંઈપણ કારણુ નહિ મળી આવે, તાપણ બીજા દેશેાના સંબંધમાં તેણે જે હલકા અભિ- પ્રાય બાંધ્યા હશે તે ફેરવી ઉંચા અભિપ્રાય બાંધવા જેટલી તે તેને સપૂર્ણ સામગ્રી મળી રહેશે; કેમકે દરેક દેશમાં મગરૂર થવા જેવુ કઇ તે કઇ તે હેાય છેજ. એટલું તેા અવશ્ય હોય છે કે જેને પ્રતાપે, એ દેશને પેાતાની જન્મભૂમિ માનનારા તેના પુત્રા, તેની પ્રતિને કલંક લાગે કે તેની પ્રતિષ્ઠા ઝાંખી થાય, એવાં કૃત્યા કરતાં શરમાય છે. ઘણાં વર્ષના વસવાટ પછીજ હું કબૂલ કરી શકયા હતા કે નવેા દેશ (અમેરિકા) જાથુના વસવાટને યેાગ્ય છે. મારૂં હૃદય સ્કૉટલૅન્ડમાં હતું અને તેથી અમેરિકા કાયમના નિવાસસ્થાનતરીકે પસંદ કરવા યોગ્ય છે, એમ મારૂં મન કબૂલ કરી શકતું નહિ. હું પ્રિન્સિપાલ વિટનના નાના કરાના જેવા હતા. એ કૅનેડામાં ગયેલે, ત્યારે એક સવાલના જવાબમાં તેણે કહેલું કે, મુલાકાત લેવા પૂરતા તે કૅનેડાને મુલક મને ડીક ગમ્યા; પણ બ્રુસ અને વાલેસનાં મૃત શરીર- વાળાં સ્થાનથી આટલે બધે દૂર કાયમના તેા હું કદી રહી શકુંજ નહિ. Gandhi Heritage Portal