આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
ડન્ફર્મલાઇન અને અમેરિકા


ડન્ફર્મ લાઇન અને અમેરિકા ૧૯ તે દિવસથી એ ભયંકર શબ્દો ઉચ્ચાર કરવા, એ એક મેટી વાત થઇ પડી. વ્યાસાસન ઉપર બેસી ધર્મોપદેશકે! ‘જહાનમમાં જવાનું’ ખેાલી શકે છે, છતાં તેમને પાપ લાગતું નથી; તેવી રીતે અમને પણ સંવાદમાં ‘નરક’ ઉપર સંપૂર્ણ સત્તા મળી. ખીજા એક ફકરાની પણ મારા ઉપર ઉંડી અસર થઇ હતી. નાલ અને Åનાલ્વનવચ્ચેની લડાઇદરમિયાન નાર્વલ કહે છે: આપણી હવે પછીની લડાઈ જીવલેણ નિવડરો.’૧૮૯૭માં ‘તાર્થ અમેરિકન રિવ્યુ’ માટેના મારા એક લેખમાં આ શબ્દોને પ્રયોગ થયેલા વાંચવામાં આવતાં મારા કાકાએ ડન્કલાઇનથી મને એકદમ લખી નાખ્યું કે,એ શબ્દો તમને (મતે)કયાંથી હાથ લાગ્યા છે,તે હું જાણું છું. એ વાતની તેમને એકલાનેજ ખખર હતી. મેઢે કરી નાખવાની મારી શક્તિને મારા કાકાએ સ્વીકારેલી શિક્ષણ- પદ્ધતિથી ઘણુ પોષણ મળેલું દેવું જોઇએ. મનપસદ કરા અને કવિતાએ ગેાખી પાડી વખતોવખત માટે એલીજવાની ટેવને ઉત્તેજન આપવાથી જીવાનવને જેટલા ફાયદા થશે, તેટલા મારા અભિપ્રાયમુજબ બીજા કેાઇ સાધનથી નહિ થાય. જે કઈ મને પસંદ પડતું, તે હું એટલી ઝડપથી શીખી જતા કે તે જોઇ મારા પક્ષપાતી મિત્રાને તાજીખી લાગતી. મને પસંદ પડે કે ન પડે, એ બધુ હું મેટે કરી શકતા, પણ જો એ મને બહુ ગમ્યું ન હાય, તે। તે ચેડા કલાક પછી ચાલ્યું જતું. હું જ્યારે ડન્ફર્મ લાઈનમાં નિશાળે જતા, ત્યારે મારે દરરાજ (ઝામ) કીર્તન- સગ્રહમાંથી બબ્બે એવડી કડીએ ગાખી જવી પડતી. આ કડીઓ મેઢે કરવી એ મને બહુ કંટાળાભરેલું લાગતું. મે એવી રીત ગ્રહણ કરી હતી કે નિશાળે જવાનો વખત થાય ત્યાંસુધી હું એ કડીએની સામે જોતા નહિ. ઘેરથી નીકળી નિશાળે પહેાંચતાં ધીમે ચાલવાથી પાંચ કે છ મીનીટથી વધારે વખત લાગતે નહિ; પણ એટલા વખતમાં તે હું એ પાઠ તૈયાર કરી શકતે; અને કીર્તનનું લેસન’ પહેલા કલાકમાં લેવાનું, એટલે હું કસેટીમાંથી કૃતેહમદી સાથે પસાર થઇ જતેા. અૉ કલાક પછીથી જો મને ફરીથી એ કડીએ ખેાલી જવાનું કહેવામાં આવે, તે હું ધારૂં છું કે મારે પૂરેપૂરા ફજેતા થાય. કુટુંબના મડળની બહારના જે માણસ પાસેથી હું સૌથી પહેલા પેન્સ કમાયા હતા, તે મારા મહેતાજી માર્ટિન હતા. આ બક્ષીસ સ્કુલસમક્ષ અર્ન્સ કવિનું ‘મેન વાઝ મેઈડ ટુ મેા' એ મથાળાવાળું કાવ્ય એટલી જવા બદલ મળી હતી. આ વાત લખતી વખતે મને પાછળને એક પ્રસગ યાદ આવે છે. હું જ્યારે જાન મેલી સાથે લંડનમાં ખાણું લેતે હતા, તે વખતે વર્ડઝવ વિના જીવન- ના સંબંધમાં વાત નીકળતાં તેમણે કહ્યું કે, વર્ડ ઝવ કવિએ બહુ વખાણેલુ