આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
દાનવીર કાર્નેગી


________________

૨૯ દાનવીર કાનગી બન્સ કવિનું ટુ ઓલ્ડ એજ’ નામનું કાવ્ય શોધી કાઢવા માટે હું એ કવિનો આખા કાવ્યસંગ્રહ ઉથલાવી ગયે; પણ એ કાવ્ય મારે હાથ લાગ્યું નહિ. તે ઉપરથી તેનો થોડો ભાગ મેં તેમને ગાઈ સંભળાવ્યા. એમણે તરતજ મને બીજો પેન્સ બક્ષીસ આપ્યો. અરે, મેલી જે કે મોટો છે, છતાં તે માટે મહેતાજી માર્ટિન નથી–મારો પહેલો “મોટો” માણસ એજ હતું. મારે મન એ ખરેખરો મેટા હતા, પણ પ્રમાણિક જોન મેર્લા, ખચીત એક વીર પુરુષ (હીરા) છે. છે. ધાર્મિક બાબતોમાં અમારા ઉપર બહુ અકુશ નહોતો. બીજા બધાં છોકરાં - ને નિશાળમાં શેર્ટર કેટેગીઝમ' (નાની પનોત્તરમાળા) શીખવી પડતી; પણ જેની અમને સમજણ પડી નહોતી, એવી કોઈ ગેાઠવણની રૂએ મને તથા ઊંડને એમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અમારાં તમામ કુટુંબીજનો-મોરિસન કુટુંબ વાળા તેમજ લેંડર કુટુંબવાળા-રાજકીય વિષયોની માફક ધાર્મિક વિધ્યામાં પણ આગળ પડતા વિચારો ધરાવતા હતા; અને તેથી હું ધારું છું કે, પ્રકાત્તરમાળા તેમને વાંધાભરેલી લાગી હશે. અમારા કુટુંબમંડળમાં એકપણ ચુસ્ત પ્રેઅિટેરિયન પંથી નહોતે. મારા પિતા, એઈકન કાકા અને કાકી, લેંડર કાકા અને કાર્નેગી કાકા, એ સધળાંએ કૅનિઝમ પંથના સિદ્ધાંતોનો ત્યાગ કર્યો હતો. પાછળથી એ સધળાંએ થોડા વખતમાટે સ્વિડનગના સિદ્ધાંતને સ્વીકાર કર્યો હતો. મારી માતા તો ધાર્મિક વિષયોના સંબંધમાં હમેશાં મૌન ગ્રહણ કરતી. એ બાબતનો તે મારા આગળ ઉચ્ચાર સરખો કરતી નહિ, તેમ તે. કદી દેવળમાં પણ હાજરી આપતી નહિ; કેમકે તે વખતે અમે ચાકર રાખતાં નહિ અને અમારું રવિવારનું ખાણું તૈયાર કરવા સુદ્ધાંતનું ઘરનું તમામ કામકાજ મારી માને જાતે કરવું પડતું. તે હંમેશાં પુષ્કળ વાંચતી અને તે વખતે એકેશ્વરવાદી ચૅનીંગના ગ્રંથ વાંચવાથી તેને પુષ્કળ આનંદ થતો. કેવી અજબ વ્યાત ! મારા બચપણના સમયમાં રાજકીય તેમજ ધાર્મિક પ્રશ્નના સંબંધમાં મારી આસપાસના વાતાવરણમાં જબરો સંક્ષેભ થયો હતો. ખાસ હક્કનું નિકંદન, પ્રત્યેક દેશજનના સમાન હકક, પ્રજાસત્તાક રાજતંત્ર–એવા એવા બહુ આગળ પડતા વિચારવાળા પ્રશ્નોની રાજકીય ક્ષેત્રમાં ઉહાપોહ ચાલતી હતી, તેની સાથે ધાર્મિક ક્ષેત્રમાં પણ આત્મા-પરમાત્માવચ્ચેનો સંબંધ, સૃષ્ટિની ઉત્પત્તિ, જીવ અને ઈશ્વરનાં સ્વરૂપ, એવા એવા ગૂઢ પ્રશ્નના સંબંધમાં પુષ્કળ વાદવિવાદ ચાલતો. એ સઘળું માણ સાંભળવામાં પણ આવતું અને તેના સંસ્કાર મારા વડીલવર્ગના ખ્યાલમાં પણ ન આવે તેટલા ઊંડા મારા ઉપર પડતા; કેમકે દરેક બાબતની છાપ મારા ઉપર તત્કાળ પડતી. મને બરાબર યાદ છે કે, કૅલ્બિનિઝમના ફડફ સિદ્ધાંત મને છાતી ઉપરના પથરા જેવા અકારા લાગતા; પણ હુ’ ઉપર Ganan Heritage Porta