આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
ડન્ફર્મલાઇન અને અમેરિકા



જે હું દેવલાકાના અમૃતના જેટલા સ્વાદ સાથે ગટગટાવી ગયેા. જે સુંદર નકસી- દાર પીતળના વાસણમાંથી એ અમૃત પીણુના ઉભરા સાથે બહાર પડતું હતું, તેની સુંદરતાની મારા મન ઉપર તે વખતે જે છાપ પડી હતી, તેવી પાછળથી કાઇ ભભકાદાર ચીજના નિરીક્ષણથી પડી નથી. હું જેટલી વખત એ સ્થળ આગળથી પસાર થયા હાઇશ, તેટલી વખત એ વાસણ મને યાદ આવતું અને પેલા વહાલા ખલાસીનું શું થયું હશે, એ વિચાર દરવખત મારા મનમાં સ્ફુરતે. તેને પાછી વૃદ્ધાવસ્થાના સુખનેા અનુભવ લેતા જોવાની તથા ઉત- રતી વયના આનંદમાં બની શકે તે ઉમેરેા કરવાની ઈચ્છાથી મે તેને ખાળી કાઢવાને ઘણે! પ્રયાસ કર્યો; પણ તેમાં હુ ફાવ્યા નહિ. એ મારા ‘ટામ ખાઉ- લિંગ’ હતા; અને જ્યારે જ્યારે એ સુંદર ગીત ગવાય છે, ત્યારે ત્યારે મર્દાનગી- ભરેલા સૌંદર્યની પ્રતિમાતરીકે હું મારા જૂના મિત્ર મેરીમેનને જો છું. અફસાસ ! અત્યાર આગમચ તે એ પરલેકખાતે સિધાવી ગયા છે; પણ સફર- દરમિયાનના માયાળુપણાને લીધે તેણે એક છે!કરાને પેાતાના સાચા સ્નેહી અને ચાહનારા બનાવ્યા હતા. ન્યુયોર્કમાં અમે માત્ર સ્લેાનદ પતીનેજ એળખતાં હતાં. એ સુપ્રસિદ્ધ જન, વિલી અને હેન્રી સ્થાનનાં માબાપ હતાં. મિસિસ સ્ટેન (યુકેમિયા ગ્લાસ) મારી માતાની ડન્કલાઇનની સહિયર હતી. મિ. સ્લેાન અને મારા પિતા અન્ને ધંધાપરત્વે સાથીએ હતા. અમે તેમને મળવા ગયાં અને ત્યાં અમારે સારા સત્કાર થયેા. તેના પુત્ર વિલીએ જ્યારે ઈ સ૦ ૧૯૦૦ ની સાલમાં પેાતાની એ પુત્રીએને માટે મારી પાસેથી અમારા ન્યુયાર્ક વાળા મકાનની સામેનું ગભાણ ખરીદ્યું, ત્યારે મને ઘણા આનદ થયા હતા; કેમકે તેને લીધે, જેવી રીતે અમારી માતાએ સ્કોટલૅન્ડમાં સાથે રમતી હતી, તેવી રીતે ત્રીજી પેઢીએ અમારાં છેકરાં સાથે રમવા શક્તિમાન થયાં. સ્થાનિક એજ ટેટાની સલાહને અનુસરીને અમે બફેલા અને લેક એરિને રસ્તે થઇ એરીકેનલમાં થઇ કિલવલેન્ડ ગયાં, અને ત્યાંથી ખાડીને માર્ગે ખીવર ગયાં. આ મુસાફરી કરતાં અમને ત્રણ અઠવાડીઆં લાગ્યાં હતાં, પણ હાલ રેલ્વે- મારફતે માત્ર દશ કલાક લાગે છે. વિટ્સબગ શહેર સાથે, કે પશ્ચિમના કાઇ પણ શહેરસાથે તેવખતે રેલ્વે- તે સબંધ નહોતા. એરી રેલ્વે બધાતી હતી અને મુસાફરીદરમિયાન અમે મજુરાની ટુકડીએને કામે લાગેલી જોતાં હતાં. બાળકાને કશુ અણગમતું હતું નથી, તે મુજબ ખાડીના મછવા ઉપરની અમારી ત્રણ મુસાફરીનાં સ્મરણ મને આનંદજનકજ લાગે છે. મને જે કંઇ પ્રતિકૂળ અનુ- અવાડીઆંતી Portal