આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
દાનવીર કાર્નેગી


દાનવીર કાર્નેગી એટલા પેાષાક મેં પહેર્યાં હતા. તે વખતે મારી પાસે ઉનાળામાં પહેરવા લાયક શણના પાષાકની માત્ર એકજ જોડ હતી અને તેથી દર શનિવારની રાતે મારી મા એ કપડાંને ધોઇ નાખી ઈસ્તરી કરી આપતી. નવા વતનમાં પગભર થવાના પ્રયાસને લગતું કાઇ પણ કાર્ય એવું નહેાતું કે જે કરવાને એ વીર રમણીએ આનાકાની કરી હોય. મારા પિતાનું સઘળુ કૌવત રૅકટરીમાં આખા દિવસ કામ કરવામાં ખપી જતું, છતાં એ પણ એક વીર પુરુષને છાજતા ધૈર્યથી એ લડાઇ લડી રહ્યા હતા અને મને પ્રેત્સાહન આપવાનું કદી ચૂકતા નહિ. ૐ, મુલાકાતનું પરિણામ ફતેહમદીમાં આવ્યું. મે' ચાખ્ખુ જણાવી દીધુ હતું કે, હું પિટ્સબર્ગીતા ભામિયા નથી અને કદાચ આ નવા કામમાં ન નભી શકું એ સંભવિત છે; પણ મને અજમાવી જુએ એટલીજ મારી માગણી છે. તેમણે મને પૂછ્યું કે, નેકરી ઉપર કયારે હાજર થઇ શકાશે? મે કહ્યું, ‘જરૂર હાય તે હાલ તુરતજ રહી ાઉં.’ આ પ્રસંગને યાદ કરું છું, ત્યારે મને એમ લાગે છે મે' જે જવાબ આપ્યા હતા તે જુવાન પુરુષાએ ખાસ લક્ષમાં લેવા જેવા છે. મળેલી તકના લાભ ન લઈ લેવા એ એક ભૂલ છે, મને એ જગ્યાએ રાખવા- ની ઇચ્છા પ્રદર્શિત કરવામાં આવી હતી ખરી, પણ જો હું તેને તત્કાળ સ્વીકાર ન કરૂં તે વચમાં કંઇક નવાજૂની બને, કાઇ વધારે સારા છે.કા મા આવે અને મારે રખડી પડવાનું થાય. તેથી મકાનમાં પગ મૂકવાની તક મળી તે બની શકે તે ત્યાંથી પાછા ન નીકળવુ, એવા મે મારા મનસાથે નિશ્ચય કર્યો હતો. મી. બ્રુકસે પ્રથમના નાકરને એલાવ્યા અને મને બધે ફેરવી તથા સાથે રાખી કામથી માહિતગાર કરવા ફરમાવ્યું. મારે વધારાના મૅસેન્જર ખાય’ (તાર પહોંચાડી આવનારા નેકર તરીકે) કામ કરવાનું હતું. મેં નીચે ઉભા રહેલા મારા પિતાને સઘળી હકીકતથી વાકૈફ કર્યાં અને મારા તરફની કાઇ જાતની ફિકર નહિ રાખતાં ઘેર જવા અને મારી માને એ સમાચાર કહેવા જણાવ્યું, ઇ સ૦ ૧૮૫૦ ની સાલમાં મેં મારી જીવનયાત્રાનું ખરેખરૂં પગરણ આ પ્રમાણે માંડયું હતું. જીવનને ઉન્નત કરનારા સંસ્કારાનું જ્યાં સ્વપ્ન પણ દર્શન થવાનું નહિ, એવા અંધકારમય ભોંયરામાં કાલસાની રજ વગેરેથી હાથ, મેહુ વગેરે મિલન કરીને એન્જીન ચલાવ્યાં કરવું, એવી સ્થિતિમાંથી નીકળી વ- માનપત્રા, કાગળેા, પેન્સીલા વગેરે સાધનાથી યુક્ત પ્રકાશમય દુનિયામાં દાખલ થવું, એ મારે મન સ્વર્ગીય જીવનને અનુભવ લેવા સમાન હતું. આ નવી પ્રવૃત્તિ- માં મારી એક પણ પળ એવી નહેાતી જતી કે જેમાં મને કંઈ પણ નવું શીખવાનું ન મળ્યું હોય, કે શીખવાનું કેટલું બધું છે અને મારું જ્ઞાન કેટલું અલ્પ છે, એ ન સમાયું હેય. મને એવી પ્રતીતિ થઇ હતી કે, હવે મારા પગ સીડીના Gો વાલે