આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
પિટ્સબર્ગ અને ઉદ્યમ



વિલ્કિન્સ એને અગ્રણી હતા. એ, મૈંક કૅન્ડલેસ, ટ્રૅક કલ્યેાર, ચાર્લ્સ શેલર અને તેના ભાગીદાર એડવીન, એમ. સ્ટૅન્ટન (જે પ્રેસિડન્ટ લિંકનને જમણે હાથ હાઇ વાર સેક્રેટરી તરીકે પ્રખ્યાત થયા હતા); એ બધાને હું સારી રીતે એળખતા હતા. વેપારી વર્ગના-હજી જીવતા પ્રતિષ્ઠિત પુરુષામાં થામસ એમ. હા, જેમ્સ પાર્ક, સી. જી. હસી, બૅન્જામિન એ, જોન્સ, વિલિયમ થા, જૉન ચલ્ડ્રન્ટ અને કલ હેરન, એ બધાને અમે આદર્શરૂપ માનતા. (અફસેાસની વાત છે કે ૧૯૦૬ માં હું આ ફકરા ફરીથી તપાસી જાઉં છું તે વખતે એ બધા યમલેાક સીધાવ્યા છે. કાળનું ચક્ર કેવુ નિયમિત રીતે ફરતું રહે છે !) તાર પહોંચાડી આવનાર છેારા તરીકેનું મારું જીવન એકદર રીતે સુખી હતુ અને મારા મિત્રા સાથેની દોસ્તીનાં બીજ પણ એ વખતે રાપાયાં હતાં. મારી ઉપરના મૅસેન્જર આય’ ને ‘પ્રેશમેશન' મળવાથી તેની જગ્યાએ ડેવિડ મક કાર્ગો-જે પાછળથી એલિધની વૅલી રેલ્વેને સુપરિન્ટેન્ડન્ટ થયા હતા— તેની નિમણુક થઇ. એને મારા જોડીદાર બનાવવામાં આવ્યા, એટલે કે પૂ તરફથી આવતા તાર અમારે એને પહેાંચાડી આવવાના હતા અને પશ્ચિમ તરફના તાર પહોંચાડવાનું ખીા એ છોકરાને માથે હતું. ઈસ્ટન (પૂર્વ તરફની’ અને વેસ્ટન (પશ્ચિમ તરફની) ટેલીગ્રાફ કંપનીએની આરીસે જો કે એકજ મકાનમાં હતી, છતાં તે વખતે તેના માલિકા જૂદા જૂદા હતા. ડેવી’ અને હું તરતજ દીલે।જાન દાસ્ત થઈ ગયા; અને દાસ્તી બંધાવાનું એક કારણ એ હતુ કે એ પણ સ્કાય હતા; કારણ કે ડેવી’ તેા જન્મ અમેરિકામાં થયા હતા, છતાં એને પિતા ઉચ્ચાર પરત્વે પણ મારા પિતાના જેટલેાજ સ્કોચ હતા. ‘ડેવી’ ની નિમણુક થયા બાદ ટુંકી મુદતમાં એક ત્રીજા છોકરાની જરૂર પડી અને આ વખતે તે કાઈ લાયક છેકરા મેળવી આપવાનું મને પૂછવામાં આવ્યું. મેં તરતજ મારા ગાડીઆ રોબર્ટ પિટર્કનું નામ આપ્યું. એ પાછળથી મારી જગ્યાએ પેન્સિલ્વેનીઆ રેલ્વે કંપનીને સુપરિન્ટેન્ડન્ટ અને પિટ્સબ ખાતાનેા જનરલ એજટ થયા હતા. રાખ મારી માફક સ્કોચ હતા; એટલુંજ નહિ પણ સ્કોટલેંડમાં જન્મેલે હતેા. એ રીતે ૐવી,’ ‘બલ’ અને ‘ઍન્ટી’ એ ત્રણ સ્કાચ છેકરા દર અઠવાડીઆના રા ડૅાલરના (તે સમયમાં ભારે ગણાતા) પગારથી પિટ્સબર્ગમાં ઈસ્ટન ટેલીગ્રાફ લાઇનના તમામ તાર પહોંચાડી આવતા હતા. આષીસને પુો કાઢવાનું કામ આવા છેાકરાએને માથે હતું અને એ કામ અમે વારા પ્રમાણે કરતા.આ ઉપરથી સમજાશે કે અમે છેકછેલ્લે પગથીએ- થી શરૂઆત કરી હતી. એલિવર થધની પેઢીને અગ્રણી આનરેબલ એચ.