આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
પિટ્સબર્ગ અને ઉદ્યમ



રકમ કરતાં વધારે ઉપાડ થતા અને તેથી ખજાનચીને એ ખાખતની દુકાન- દારને ખબર આપવાની ફરજ પડતી. એટલે કે હું તેમને જણાવી દેતો કે આવા ખાઉધરીઆ અને ખાધાના લાલચુ છેાકરા જે દેવાં કરશે, તેને માટે હું જવાબ- દાર નથી. રૅાબટ પિટ્કન એ બાબતમાં સૌથી વધારે દોષપાત્ર હતા. મને લાગે છે કે, એના એક-બે નહિ પણ તમામ દાંત ગળ્યુ ગળ્યું ખાવાના લાલચુ થઈ ગયા હશે ! હું એને પકા આપતા, ત્યારે એક વખત એણે મને ખાનગી- માં કહ્યું હતું કે, મારી હાજરીમાં એવાં જંતુએ ઉત્પન્ન થએલાં છે કે જે તેમને મિડાઇ ખાવાની ન મળે તે! તેએ મારેા અંદરના ભાગ ફાલી ખાય છે. Gandhi Heritage Portal