આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
દાનવીર કાર્નેગી



પાછળથી ભાગ્યદેવી જ્યારે મારા ઉપર પ્રસન્ન થઇ, ત્યારે મારે સૌથી પહેલુ કા મારૂં પ્રિય કરનાર એ દાનશીલ ગૃહસ્થની યાદગીરીકાયમ રાખવાને લગતું હતું. એ સ્મરણતંભ મે ઍલિગની શહેરને અર્પણ કરેલા ડાયમંડ વૅરમાં આવેલાં હાલ અને લાઇબ્રેરીની સામે આવી રહેલા છે અને તેના ઉપર નીચેમજખ- ના લેખ· કાતરવામાં આવેલા છે:- “આ કીર્તિસ્તંભ વેસ્ટન પેન્સિલ્વેનિયામાં શ્રી લાઇબ્રેરીએ સ્થાપનાર કુલ જેમ્સ ઍન્ડનના સ્મરણાર્થે ઉભા કરવામાં આવ્યા છે. એમણે બાળ- નાકરાના લાભમાટે પોતાની લાઇબ્રેરી ખુલ્લી મૂકી હતી અને શનિવારની સાંજે લાઇબ્રેરિયનતરીકે એ જાતે કામ કરતા હતા; અર્થાત એ ઉમદા કાર્યને એમણે એકલાં પોતાનાં પુસ્તકજ નહિ, પણ વધારામાં પોતાની જાતને પણ અર્પણ કરી હતી. જેની મદદથી યુવાન પુરુષા પેાતાના અભ્યુદય સાધી શકે છે, એવા જ્ઞાન અને તર્કના અમૂલ્ય ભંડારનાં દ્વાર જેમતેમાટે આ પ્રમાણે ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં, એવા ‘બિગ આયુઝ’ પૈકીના એક એન્ડ્રુ કાર્નેગી, તરફથી પોતાના ઉપર થયેલા અપાર ઉપકારના એક સ્મારકચિહ્નતરીકે આ સ્તંભ ઉભા કરવામાં આવ્યા છે. ’’ એમણે મારે માટે તથા મારા સાબતીઓને માટે જે કર્યું છે, તે બદલ તેમને માટે હું જે ઉપકારની ઊંડી લાગણી ધરાવુ છુ તેને એ માત્ર ઝાંખા ખ્યાલ આપે છે તથા એ ઋણ પીટાડવાનેા એ માત્ર નવા પ્રયાસ છે. મારા પેાતાના નાનપણના અનુભવ ઉપરથીજ મેં નક્કી કર્યું હતું કે, જે સમાજ સાનિક લાઘેરીને પેાતાની લાકેાપયેગી સંસ્થાતરીકે નિભાવ- ખર્ચ પૂરું પાડી ચલાવવાને તત્પર હાય, તેને તેવી લાઇબ્રેરી બાંધી આપવી, એના જેવા પૈસાને સદ્વ્યય બીજો એકે નથી. જે કરાટેકરીએામાં કઈ પશુ સત્ત્વ હેાય તથા તેને વિકાસ કરવાની જેમનામાં શક્તિ અને વૃત્તિ હાય, તેમને આવાં કાર્યથી અત્યંત લાભ થાય છે. મને ખાત્રી છેકે, જે લાઇબ્રેરી સ્થાપવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું છે, તેમના ભાવી ઉપરથી મારાઆ અભિપ્રાય- નું વાસ્તવિકપણું સાબીત થશે; કારણ કે પ્રત્યેક લાઇબ્રેરીવાળા પ્રદેશમાંથી એક પણ છેાકરાને, મને કલ ઍન્ડર્સનનાં ચારસે પુસ્તકા વાંચવા મળવાથી જે લાભ થયા હતા, તેને અધે નક્ા પેાતાના વતનની અંદર આવેલી લાઇબ્રેરીનાં પુસ્તકોના વાચનથી થાય, તાપણુ હું એમ માનું કે મારા પૈસા છૂટી પડવા નથી, મારે। લાઇબ્રેરી સ્થાપવાના હેતુ નિષ્ફળ નિવડયા નથી. કાતિ Ga' કમળ ડાળ જેવી રીતે વાળગે તેવી રીતે ૬૧ S’ પુસ્તકમાં