આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
તાર ઓફીસ



દરાજ જે કઈ ખચતું તે મારી મા એક મેાજામાં નાખતી અને એમ કરતાં કરતાં જ્યારે બસે ડૉલર એકઠા થયા, ત્યારે મેં તેનેા વીસ પૌડને એક ‘ચક’ આણ્યા અને તે મિસિસ ફ્રેન્ડર્સન ઉપર મેાકલી દીધે. આ દિવસ અમે સારી રીતે ઉજવ્યેા. એ દિવસે કાર્નેગી કુટુંબ દેવામાંથી મુક્ત થયુ. અહાહા ! શે તે દિવસને આનંદ! નાણાંપૂરતું ઋણ તે એ રીતે ફીટયુ; પણ ઉપકારનું દેવું તે ઉભું જ રહ્યું છે અને તે કદી અદા થઈ શકવાનું નથી. વૃદ્ધ થયેલાં મિસિસ હેન્ડર્સન હજી જીવે છે. હું જ્યારે ઇન્કમ લાઇનની મુલાકાતે જાઉં છું, ત્યારે હું એક મદિરમાં દર્શન કરવા જતે હાઉં તેવા ભાવથી તેમને મળવા માટે તેમને ઘેર જાઉં છું; અને ગમે તે બનશે, તાપણુ તેમને હું કદી વિસરી જવાને નથી.( થોડાં વર્ષ ઉપર લખાયલી નીચેની લીટીએ હુ જ્યારે વાંચું છું, ત્યારે મને ખેદ થાય છે. ‘એ પણ બીજાઓને માર્ગે ગયાં છે. ’ મારી માની ઉમદા સખીના આત્માને શ્વર શાંતિ આપે ). ‘મૅસેન્જર ખાય’ તરીકેના મારા જીવનદરમિયાનના જે બનાવે મને સાતમે સ્વર્ગે ચઢાવ્યા હતા તે એક દિવસે સાંજના કર્નલ ગ્લાસ જ્યારે નાકને પગાર વહેંચતા હતા ત્યારે બન્યા હતા. અમે હારબંધ સામે ઉભા હતા; અને મિ. ગ્લાસ અનુક્રમે પગાર આપતા હતા. હુ મેાખરે ઉભા હતા, એટલે જ્યારે તેમણે પહેલા સવાઅગીઆર ડોલરની ઘેાકડી ટેબલ ઉપર ગાઢવી, ત્યારે મે તે લેવા હાથ લાંખે કર્યો. મારી મેટી અજાયબીની વચ્ચે તેમણે એ થાકડી આગળ ખસેડી બીજા નબરના છે!કરાને આપી. મેં ધાર્યું કે, તેમની ભૂલ થઇ હશે; કેમકે દરવખતે તે મનેજ પહેલે આપતા, પણ એમણે તે એ પ્રમાણે બધા છેાકરાને પગાર આપી દીધા અને મને ટાળી મૂકયા. મારા તે મેાતીઆ- જ મરવા લાગ્યા. શું મારી ફૅજેતી થવાની હશે ? મેં નહિ કરવાનું કા કર્યું. હાય, અગર કરવાનું ના કર્યું. હાય એમ કંઇ બન્યું હશે? શું મને પાણીચું પરખાવી દેવાનું હશે ? શું મારે લીધે મારા કુટુંબનું બદનામ થશે ? મને સૌથી વધારે વેદના આ છેલ્લી કલ્પનાથી થતી હતી. તમામ છે।કરાને પગાર આપી વિદાય કર્યાં પછી મિ. ગ્લાસે મને પેાતાની પાસે ખેલાવીને કહ્યું કે, તારી લાયકી ખીજા છેકરાના કરતાં વધારે છે અને તેથી મે તને દરમાસે સાડાતેર ડૅાલરને પગાર આપવાનું નક્કી કર્યું છે. મારૂં મસ્તક ભમવા લાગ્યું. તેમનું કહેવું હુ ખરાખર સમજ્યેા હાઇશ કે કેમ એની મને શકા પડવા લાગી. તેમણે ઉપર મુજબની રકમ મને ગણી આપી. હુ’ એમને ઉપકાર માનવા થાળ્યેા હેાઇશ કે નહિ, તેની મને ખખર નથી. મને લાગે છે કે, હું નહેાત થાભ્યા. પગાર હાથમાં આવતાં એક ચેકડે હું બારણાથી બહાર નીકળ્યા અને Gandhi Meritage Portal