આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
દાનવીર કાર્નેગી



પછી જે દાટ મૂકી તે ઘર આવ્યું ત્યારે અટકયેા. મને ચેાક્કસ યાદ છે કે, એલ્કિની નદીની આરપાર જે પૂલ છે તેની પગથી બહુ સાંકડી હાવાથી વચલા ગાડાના રસ્તા ઉપર થઇને હું દેડતા ઘેર ગયા હતા. ઘેર આવી મેં મારી માના હાથમાં સવા અગીઆર ડીલર મૂકયા અને બાકીના સવાબે ડાલર મે મારા ખિસ્સામાં રાખી મૂકયા-મે પાછળથી જે કરેાડેા ડાલર સ`પાદન કર્યાં. હતા તેના કરતાં આ રકમ તે વખતે મારે મન વધારે કિંમતી હતી. મારા નવા વરસની ઉંમરનેા નાના ભાઇ ટામ અને હું બન્ને કાતરીઆમાં સાથે સૂઇ રહેતા, એટલે સ્વસ્થપણે પથારીમાં સૂતા બાદ મારી ગુપ્ત વાત મે એને જણાવી. એટલી નાની ઉંમરે પણ એ વાતનું રહસ્ય એ સમજી શકયા હતા અને અમે બન્નેએ મેડાસુધી ભવિષ્યને લગતી વાતા કા કરી. તેજ વખતે . મેં એને પહેલવહેલા મારા મનેથ કહી બતાવ્યા:– આપણે બન્ને ભેગે રાજગાર કરીશું અને કાર્નેગી ભ્રધ' ની પેઢી ખૂબ કમાણી કરી સારી નામના કાઢશે તથા આપણાં માતાપિતા પાછાં ધેડાગાડીમાં બેસી સહેલ કરશે! ' તે વખતે અમારા મનેારથની મર્યાદા એટલીજ હતી. સંપત્તિને સમાવેશ પણ એટલામાંજ થઇ રહેતા અને કમાવું એ પણ એટલે દરજજે પહેાંચવા માટેજ,એમ અમે સમજતા હતા.સ્કાટલૅન્ડની એક સ્ત્રીની છે.કરી લંડન- ના વેપારીને પરણી હતી. જમાઇએ સાસુને કહ્યું કે, હવે તમે લંડન આવી અમારી પડેશમાં રહેજો અને ‘તમારી પેાતાની ધોડાગાડી' માં બેસી બધે ફરજો. તેણે જવાબ આપ્યા કે, મારા ગામના લોકે મને ઘોડાગાડીમાં બેસીને કરતી ન દેખે, તે પછી એવી ઘેાડાગાડી શા કામની? આ સ્ત્રીની માફક અમે પણ અમારા મન સાથે નિશ્ચય કર્યો હતેા કે અમારાં માબાપને અમારી માલકી- ની ઘોડાગાડીમાં બેસાડીને પિટ્સમાં ફેરવવાં; એટલુંજ નહિ પણ પૂરા ડાહમાઠથી તેમને ડલાઇન પણ તેડી જવાં. રવિવારે–એટલે બીજે દિવસે સવારમાં અમે બધાં જ્યારે નાસ્તા લેવા એાં તે વખતે પેલા સવાએ ડૉલર મારાં માબાપ આગળ મેં રજુ કર્યાં. તેમના આશ્રયા પણ પાર રહ્યો નહિ અને વસ્તુસ્થિતિનું યથાર્થ સ્વરૂપ સમજતાં તેમને જરા વાર લાગી; પણ તરતજ તમામ મામલેા તેમના લક્ષમાં આવી ગયા. પિતાજી મગરૂખીભરેલી અને આ દૃષ્ટિએ મારી સામે જોઈ રહ્યા; માતાની આંખેા હર્ષનાં આંસુથી ચળકાટ મારવા લાગી. તેમનાં હૃદય કેવી લાગણીથી હચમચી રહ્યાં હતાં તે સ્પષ્ટ રીતે વ્યક્ત થતું હતું. એ તેમના પુત્રની પહેલી છત હતી-એ ઉંચે દરજ્જે ચઢવાની યેાગ્યતા ધરાવે છે, એની એ અચૂક સાબીતી હતી. આ વખતે મેં જે હજન્યરામાંચ અનુભવ્યા હતા તેવા પાછળ-