આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૬ હું રેલ્વેની નોકરી પ્રમાણે હું તારીસમાંથી નીકળી બહારની ખુલ્લી દુનિયામાં આવ્યા; પણ એ ફેરફાર શરૂઆતમાં તે! મને અનુકૂળ પડયા નહેાતા. તે વખતે તુરતમાંજ મને અઢારમું વર્ષ એડ્ હતું. હું નથી ધારા કે ત્યાંસુધીમાં મેં એક પણ ખરાબ શબ્દના પ્રયોગ કર્યો હોય કે તેવે પ્રયાગ સાંભળ્યા હાય. દુષ્ટ અને નીચાં કૃત્ય મારા જેવામાં તથા સાંભળવામાં આવ્યાં નહેાતાં. સદ્દભાગ્યે હું સારા માણસાની સેાબતમાંજ ઉઠ્યો હતે.. આટલી મેટી ઉમરે પહોંચતાંસુધી માત્ર શુદ્ધ અને સારા વાતાવરણમાંજ શી રીતે રહી શકાયું હશે અને એથી જૂદી જાતના વાતાવરણમાંથી મુક્ત શી રીતે રહી શકાયું હશે, એ મારાથી સમજાતુ નથી. પણ હવેથી મારે એકદમ જડથા જેવા લોકેાના સમાગમમાં આવવાનું થયું; કેમકે થોડા વખત સુધી તે ઍપીસ એન્જતા તથા બ્રેક ઉપર કામ કરનારા માણસાના રહેવાના મકાનના એક ભાગમાં રાખવામાં આવી હતી. હું અને મિ. સ્કાટ જે રૂમમાં બેસતા,તેમાં પણ એમને પગ હતા અને તે તેને ઉપયેાગ- માં લીધા વગર રહેતા નહિ. આજસુધી મને જે દુનિયાને પરિચય હતું, તેનાથી આ દુનિયા જૂદા પ્રકારની હતી અને મને તે પસદ નહાતી. સારા અને નઠારા જ્ઞાનના વૃક્ષનાં ફળ મારે ફરજીઆત ખાવાં પડયાં; પણ હજી ઘર આગળનું મધુર અને શુદ્ધ વાતાવરણ જેવું ને તેવું કાયમ હતું; અને તેમાં તે દુષ્ટ કે અનિષ્ટ પવનને સંચાર થવાનેા બિલકુલ સંભવ નહેાતો. વળી મારા મિત્રાની સાબત પણ કાયમ હતી. એ સઘળા સંસ્કારી યુવા હતા અને નિરંતર આત્મસુધારણામાં નિમગ્ન રહી આબરૂદાર નાગારકા થવાનેા પ્રયાસ કરી રહ્યા હતા. આ બધાં કારણેાને લીધે જેટલુ મારા સ્વભાવ તથા બચપણના સંસ્કાર- થી વિરુદ્ધ હતુ. તેને તિરસ્કાર કર્યો કરીને મારા જીવનને આ પ્રસંગ સહી- સલામત રીતે વટાવી શકયા, એક રીતે જોતાં એ અણુધડ લેાકાસાથેને સંબંધ હિતાવહ હતા; કેમકે તેને લીધે હું તમાકુ ખાવાની કે પીવાની તથા ગાળા ઉભાંડવાની, સોગન ખાવાથી તથા યોગ્ય ભાષણ કરવાની આદતના તરફ તિરસ્કાર |