આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
રેલ્વેની નોકરી



આપણાં પ્રિયજનાની સાથે જીવન ગાળવામાટે આ લેકમાં જન્મ આપ્યા છે, એ જ્યારે આશ્ચર્યકારક નથી તે। પછી તેમનીસાથે નિરતર જીવન ગાળવા માટે આપણે। પરલેાકમાં વાસ થાય, એમાં વધારે આશ્ચર્યકારક શું છે? અલ્પમતિવાળા જીવેાને તે એ બન્ને વાતેા અગમ્ય છે. તેથી કરીને પ્લુટાની ભલામણ મુજબ આપણે અમરઆશાવડે આપણી જાતને આશ્વાસન આપવું જોઇએ. પણ એ વાત આપણે ભૂલીજવી જોઇએ નહિ કે આપણ સને આ લાકમાં પેાતપાતાનાં કર્તવ્યનું પાલન કરવાનું છે અને સ્વર્ગનું રાજ્ય આપણી અંદરજ છે. અમે આ વાતને પણ સ્વીકૃતપક્ષતરીકે સ્વીકારી હતી કે પુનર્જન્મ નથી એમ જે માણસ કહે છે, તે પુનર્જન્મ છે એમ જે માણસ કહે છે, તેના જેટલેાજ મૂખ છે; કેમકે જે કે એ વાતની પ્રતીતિ મેળવવાની આપણે સઘળાએ આશા રાખવી જોઇએ, પણ કાઇને તેની પ્રતીતિ થઈ શક- વાની નથી. દરમીનમાં ‘ સ્વર્ગ આપણું ધર છે. ' એને બદલે ‘ આપણું ઘર આપણું સ્વર્યાં છે' એ આપણા મુદ્રાલેખ હોવા જોઇએ. જે વર્ષોના સંબંધમાં હું ઉપરના ઉલ્લેખ કરૂ છું. તે વરસા દરમીઆન અમારા કુટુંબની આર્થિક સ્થિતિ સુધરતી ચાલતી હતી. મારેા પગાર ૩૫ ડૅાલર ઉપરથી વધીને ૪૦ ડાલરના થયેા હતા—આ વધારા મિ. કૅાટે મારી માગણી સિવાય પેાતાનીજ મરજીથી કરી આપ્યા હતેા. દર માસે નાકરાને પગાર વહેચવે, એ મારું એક કામ હતું.x પગાર પેટે અમે બધાને એક ઉપર ચૂક લખી આપતા; અને હું એ કૈંક વટાવીને હમેશાં વીસ વીસ ડૅાલના બે સાનાના સાકા લઇ આવતા. એ સીક્કા મને સુંદર કારીગરીના ઉત્તમ નમુનારૂપ લાગતા. હવે અમે જમીનને એક ટુકડા તેના ઉપરનાં એ લાકડાનાં ધરસાથે ખરીદી લેવાને! ઠરાવ કર્યાં. આમાંના એક ધમાં અમે રહ્યાં હતાં અને બીજાં ઘર જે ચાર ખંડવાળુ હતુ તેમાં અત્યારસુધી મારા માસા અને માસી હાગન રહેતાં હતાં, પણ હાલ તે બીજા લતામાં રહેવા ગયાં હતાં. મારી વહાલી માસી એટ્રકનની મદદવડેજ અમે વણકરની દુકાન ઉપરના નાના મકાનમાં રહેવા પામ્યાં હતાં અને હાલ એમને એમના પેાતાના મકાનમાં પાછાં રહેવા માકલવાની અમને અનુકૂળતા પ્રાપ્ત થઇ હતી. તેજ પ્રમાણે અમે પેલા ચાર ખંડવાળા મકાનમાં રહેવા ગયાં, ત્યાર પછી અમારા માસા હાગનનુ × મને બરાબર યાદ છે કે પગારપત્રક બનાવતી વખતે જયારે મિ. સ્ફોટના ૧૨૫ ડોલરવાળા નામ ઉપર આવતે, ત્યારે મને એમ થતુ કે એટલા બધા પૈસાને એ શુ કરતા હશે ? મને તે વખતે પાંત્રીસ ડાલર મળતા હતા.” [ ૧૯૦૭ ના મેની ૨૮ મીના Gandni Heritage Portal