આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
ઉરાંગઉટાંગ વાંદરાનો હુમલો.

ઉશંગ ઉઢાંગ વાંદરાના હુમલે. ૫ મારા જોરથી ચાલતા શ્વાસ તેને કાને પડયે તેણે તેજ પળે ઉંચે જોયું અને બીજી પળે તે ઝાડ પર ચડવા લાગ્યા. આ જોઇને હું બીજી તરફ ડાળીએથી ઉતરવા માંડચા એટલે તે પણ પા ઉતરવા લાગ્યા. હું તે ડાળીને પડીને નીચે ગાઇ પડયા અને જેવા મારા પગ જમીનને લાગ્યા કે, તે તાંદા પશુ ઝાડ પરથી નીચે કુદી પડયે, અને વળી પાછા—હું આગળ અને તે પાછળ તેમ-ઢેડવા લાગ્યા. મે કરીથી એક ઝાડના આશરા લીધેા અને તે ત્યાં આવી પહાંચતાં અમે ઝાડની આસ પાસ ચકરાવે લેવા લાગ્યા. પણુ છેવટે હુ થાયે, મે' છેલ્લી કાશીશ તરીકે પાછું દોડવા માંડયું અને તે વાંદરે પશુ તેવીજ ઝડપથી મારી પુંઠ પકડી. મારામાં ઢાડવાની હવે જરા જેટલી પણ શક્તિ બાકી રહી હોય તેમ મને લાગ્યું નહીં. અને હું દ્રાણાં પટકાઈ પડીશ એમ જણાવા લાગ્યું તેટલામાં તેજ પળે એક ચમત્કારીક અનાવ બન્યા, ઝાડીમાંથી એક ઝડપી હુકમ છેડતા અવાજ મે સાંભળ્યેઃ— પકડ ત્રીચી પકડ ! '