આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
દરિયાની ડાકણ.

૧૦૨ દરિયાની ડાકણુ. “તે નીચ પેાતાના ફૅજે બરાબર પહેાંચશે.’ સુચું કંગ દાંત પીસીને ખેલ્યે. તે ચડાળ માલ એક્ા થયે છે, પણ તે જોઈ શકો કે તેને કાની સાથે કામ પડયું હતું."

.. .. સેનાનાં ઈંડા આપનારી મુરચીને તે કાપી નાખવા તૈયાર થયા છે.’ જમીલાએ ડુસીને કહ્યું “ પણ તે કેવું મુર્ખાઇ ભર્યું જોખમ ખેડવા નીકળ્યા છે તે હું તેને બરાબર દેખાડી આપીશ. હું તેને કે કેવી રીતે છટકામાં લેવા માગું છું તે તમેાને જણાવું તે પહેમાં હું જાણવા માગું છું. ડાકટર, કે તમેા મા કામમાં અમારી સાથે સામેલ થશેા?” જરૂર, જરૂર ! તમે ન કહેતે તે હું જ એ માંગણી કરવાના હતા.” મે ખરેખર ઉલટમાં આવીને જવાબ આપ્યા. (' આપની ઘણી મહેચ્છાની કટર ! તેણી ખેાલી. ત્યારે હવે સાંભળે; હુ આજે મારા બારકસમાં અહીંથી ઉપડી જઇશ અને ચાકસ બંદરે ઉતરીને બારકસ આ તરફ્ પાક્કુ રવાના કરી દા. તે ઉપર તમે, સુ, યું ગ અને સુ-સુ' ને યેાગ્ય જણાય તેટલા માણુસે "2