આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
દરિયાની ડાકણ.

૧૦૨ દરિયાની ડાકણું, પાછુ લેવા આવ્યું ત્યારે અમા પણ ઉપડયા, અમેા રવાના થયા ત્યારે રાતો! વખત હતેા. પરંતુ તે વેળાએ આરામાં દાખલ થવાની જે ઉંચી બુદ્ધિવાળા કળા વાપરવામાં આવી હતી તે હુ સમજી શકયા, ટેકરીઓની વચ્ચે એફ ન્હાની સાંકડી નાર પસાર થતી હતી, કે જે જમીક્ષાના ટાપુવાળા અંદરના અથવા તા બહારના દરીયાવાળા ભાગમાંથી કાની નજરે પડે તેમ નહોતી. કારણ કે તે નહેરના નાકાં ઉપર લેાખડના મે માટા દરવાજાઓ ઉભા કરવામાં આવ્યા હતા અને તેને પાણું)ની સપાટી નીચે પણ દામ્બાર કીટ સુધી ઉતારેલા હતા. આ મેટા દરવાજાઓને પાણીની સપાટી ઉપ- રના ભાગમાં ડુંગર અને તે ઉપર ઉગતા ઝાડ પાન જેવા ગ વડે ચીતરવામાં આવ્યા હતા. અને તે કામ તથા કારીગરી એટલી તે આબાદ હતી કે, છેક નજીકમાંથી પસાર થનારા બાર- કસાને પણ ત્યાં દરવાજા હોય તેવા શક આવે નહીં. ચાલુ ટેકરીની હારમાં તેટલા ગાળે! પણ એ યુક્તિથી દેખાતા કરવામાં આગે વા, જેથી ગવારના એક ચાલુ લાંથી ધ ટેકરી રેવાજ દેખાવ એઇ શકે,