આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
દોસ્તનો દગો.

ફ્રાસ્તના ગા. ૧૦૩ સર કરતાં અમેા ડાંગકાંગ પહેાંચ્યા. ગેઝ- લને પાછુ મેકલવામાં આવ્યું અને તેણે કાં તેમજ કેવી રીતે રહેવું તેની સમજ સ્યુ કુગે તેના કેપટને આપી. ત્યાર પછી અમેા સીંગાપાર જવાને ઉપડયા અને ત્યાં જપ્તને એક હાટલમાં ઉતર્યાં. જમીલા અમેાને અહીંજ મળશે એમ સુ-યુ. કુંગે મને કહ્યું. અમે હૉટલમાં જ ઉતર્યાં તે દીને સાં હુ ફૅટલના બહારનાં ભાગમાં ગાઠવેલી ખુર- શી પર બેસી સુ-યુ' કુંગ સાથે ચા પીતા હતા, તેટલામાં અમારાથી દસેક કદમના છેટા પર એ યાહુદી જાતની એ માનુએ મે પસાર થતાં જોઇ. તેમાં એક તે જવાન અને ખુબસુ- રત હતી અને ખીજી તેનાથી મેટી ઉમરની જણાતી હતી. તેણુીઓએ શુદ્ધ યાહુદી પામ્રાક પહેર્યાં હતા અને કર્કીમતી દાગીનાઆથી એ બંને નાનીના શણુગારાયેલી હતી. ટુકમાં કહેતાં તેણીએ ખુબસુરતી, પે!શાક અને દાગી- નામેના સામટા દ્દમામથી એટલી તા ખીલી રહેલી હતી કે તેઓની તરક હરકાની નજર ખેચાયા વગર રહે નહીં.