આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
દરિયાની ડાકણ.

૧૨૪ દરિયાની ડાકણુ, સજાએ પહોંચ્યા છે. સુ-યું કુંગ મેલ્યા “ એક ખાનુ જમીલાને હાથે અને બીજો ખુદ પોતાને હાથે.’ પ્રકરણ ૧૫ મુ અચાનક મેળાપમાં અચાનક આકૃત બીજે દીવસે સવારમાં મારી કુશીનમાં એક માણુસ આબ્યા અને તેણે મને જમીલા ખેાલા- વતી હોવાના ખુખર આપવાથી હુ’ તુરત તેણીની ૩ખીનમાં ગયા. હવે આપણે એક બીનથી છુટા પડે વાનું છે, ડાકટર એહમદૃખાન ! ' તેણીએ હતું મ્હાડું રાખીને કહ્યું; છતાં હું જોઇ થયે કે, તેમાં પીક્કાશ હતી અને તેણીને આવાજ ધ્રુજતા હતા. થોડા આગળ વધતાં આપ- શુને એક બીજી સ્ટીમર મળશે, જેને માલેક અને કેપ્ટન મારા ખાસ ઓળખીતા છે, જે તમને તે સ્ટીમરપર લઇ જશે, અને જ્યાંથી પ્રથમ તમાને મેલાવી લાવવામાં આવ્યા છે, તે કોંઉ ચાંઉ કવાંગના અંદર પર સહીસલા-