આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩
બુઢ્ઢો યાહુદી કોણ ?

બુઢા યાહુદી કાણુ ? હતી કે કોઇને પણ્ મવાતે મારૂ મન થતુ નહેાતું, તેથી મે તેને આવતી કાલે આવવાનું નાકર સાથે કહેવરાવી મોકલ્યું. મારે તાર ગયા અને તુરતમાંજ પાછા ફરીને એલ્યું. “તે બુઢા હાલ તુરતજ તમાને મળવાને માટે ઘણા આતુર છે, અને કાલાવાલા કરીને કહે છે કે, અત્યારેજ પેાતાને તમે મળવાથી જાણે જીવતદ્દાન આપ્યા જેટલા ઉપકારી થશે.”

૧૩૩ તે એલ્યેા. “ જા ભાઈ, ત્યારે તે બિચારાને જરા મળી Àા.' હસીનાએ કહ્યુ હું આગલા દીવાનખાનામાં ગયા, જ્યાં તે મુદ્રા યાહુદી મારી રાહ જોતા ઉભેલા હતેા. તેની ઉમર લગભગ ૮૦ વર્ષ જેટલી જણાતી હતી. કાર તદન વળી ગયેલી હતી, હાથમાં લાકડી હતી જેના ટેકા વડે ચાલતા હાય તેમ હું જાણી શકે. આંખપર લીલી ચમ્મે ચડા- વેલા હતા. મ્હાડા પરની ચામડી કરચલી વળી ગયેલી હતી. અવાજ ખાખરા અને થોડુ તાતડું ખેલતા હોય તેમ લાગતું હતું. “ સલામ અલેકુમ ડાકટર ડાકટર સાહેબ ! ..