આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
દરિયાની ડાકણ.

૭૨
ભેદી મુલાકાત-ભેદી સફર

દરિયાની ડાકણુ. ૭૨ લમાં મુક્યા અને રોગ સામે કેવી મજબુતીથી લડત ચલાવી તેનું સકીસ્તર વધ્યુંન કટાળેા ઉપજાવનારૂં થઇ પડવાના ભયથી છોડી દઉં છું, ટુંકમાં કહેતા જે લાફા તેના ભાગ થઈ પડયા હતા તેઓને મે‘ દવા આપી અને જેને શીતળા લાગુ નહીં પડેલ, તે લેાકાને શીતળા કહાડયા. આ સધળાનું પરીણામ મારી ધારણા મુજળનું આવ્યું. તેમાં કુદરતના હાથ પણુ મ હતા. કારણુ કે અહીં વસ્તા લાકા તાજી, નાગે એહસ્ત સરખી ખુલ્લી હવામાં રહેનારા, સાદા પણ પુષ્ટીકારક ખારાક લેનારા, તથા મહેનતુ, કસરતી અને નીતિવાન જીંદગી ગુજારનારા હતા અને તેથી સામાન્ય રીતે તે સારી તન્દુરસ્તી ભેગવનારા હાવાથી મારા કામમાં મને સહેલાઈથી તેહ મળતી રહી હતી. માત્ર એક અઠવાડીયામાં તેા તે રાગને ખરાબર રીતે કાણુમાં રીતે કાણુમાં લેવાને હુ શક્તિવાન અંગે અને ન અઠવાડીયાની આખરી સુધીમાં તે ાગના દરદીઓ કાઇ કાઇ પ્લુટા છવાયાજ જોવા લાગ્યા.