આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
દરિયાની ડાકણ.

૮૦ દરિયાની ડાકણુ. ખીજે દીવસે વહેલી સત્રામાં કેટલાક માણસેના રસાલા સાથે અમે। જંગલ તરા ઉપડી ગયા. જે રસ્તેથી અમે જતા હતા તે ભાગ પહાડી છતાં રસાળ અને આંખને ચોંટ તેવા તે, કુદરતી સૌીરીનાએ દીલચસ્પ પ્રદર્શન જેવા લાગતા હતા, એટલું જ નહીં પણ સાથે શીકાર કરવા લાયક હરષ્ણુ, સસલા અને બીજા કીસમ કીસમના પક્ષીઓથી તે ભરપુર હતા. જમીલા અને હુ ઘેાડાપર સ્વાર થયેલા હતા. જમીલાને ધાડેસ્વારીની કળામાં પણ પ્રવીણ જોઇને હું આમ હેરત નહાતા થતા ! અમેએ અમારા મુકામ જંગલના મધ્ય ભાગમાં એક સુંદર પાણીના વહેતા ઝરા આગળ નાખ્યા હતા અને ત્યાં તબુએ મારીને છાવણી નાખવામાં આવી હતી. તે આખા દીવસ અમેા ખુશી ભરેલી રીતે શીકારમાં પસાર કરવા પછી સાંજના છાવર્ષામાં પાછ કર્યાં, અને રાત પડતાં આજના શીકારની જુદી જુદી વાણી સાથેનું ખાણું લીધું. ખાા પરથી પ્રારંગ થઇને અમે વાતે વળગ્યા અને તેમ કરતાં કેટલેાક વખત પસાર થવા પછી સ t