આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
મોહબતી બજારમાં સોદો

R માહબત્તી અજરમાં સદા. ૮૩ અને મે તેડ્ડીનેા હાથ મારા હાથમાં લીધે કહ્યું, “ જમીલા, ખાનુ ભીલા! આ કા ફતેહુમ ઉતારવામાં મેં થી ધારા રાખી હતી, તે શું તમેા જોઇ શક્યા નથી ? તમે શું એમ નથી માનતા કે તમારા ખાતર મારી જીદંગી સુધીને ભેગ આપવાને પ હું પછાત નહીં પડીશ? આજ સુધીની મારી રીત- ભાત, વણુંક અને રહેણી કરણીએ તેની શું ખાત્રી નથી આપી ? તેણીએ પેાતાનુ મ્હાહુ મારી તરી ફેરવી .. લીધું અને ચાલતી ચાલતી તેણી અટકી ઉભી. ખાતુ જમીલા, તમે જોઇ શક્યા હશે કે, હું તમેાને અંત:કરણના ઉંડા વ્હાલથી- જાના જીગરથી ચાહુ છું.” મેં મારા હૃદય પૂર્વકની લાગણીએના ઉભરા ખાલી કરવા માંડયા.” તમેાને જ્યારે મે પહેલવહેલા તમારા ગેઝલના તુટક પર જોયા ત્યારથી હું તમારી સેવક બની રહેલા છું. મારી લાગણીઓને સભાળવા માટે--તેને કાબુમાં રાખવા માટે મે વધતામાં વધતી કાશીશ કરી છે, અંતરના ઉભરાષ્ટ્રને દબાવી રાખવા, ઉછળતી ઉર્મીઓને

  • ચડી નાખવા માટેના મે ચાલુ પ્રયના કર્યાં