આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
દરિયાની ડાકણ.

દરિયાની ડાકણ, તે વળી પાછા લગલગ આવી ગયા, પશુ એક મેટા ઝાડ પાસે આવતાં તેને થાપ આપવા હુ ઝાડની પેશી આજુ ફરીને ઝડપથી વલાણુ ખદલી ગયા અને તે વાંદરા સીધી દાડમાં ચેડેક સુધી દુર ધસી ગયે. આ એકાદ એ પળના લાભ મારે માટે આછા કીંમતી ન્હાતા. એટલે હું જે બાજુથી આવ્યેા હતા તે તરફ પાછા દાડવા લાગ્યા. આ ખનાવથી તે જંગલી હયવાનને ભારે ખીજવાટ લાગ્યા, તે વધુ ઉશકેરાઈને ઝનુની બન્યા અને વધુ ઝડપથી મારી પુંઠે દેડવા લાગ્યા હું દોડીને થાકી લેાથ થઇ ગયા હતા, હવે વધુ દોડવાની હીંમત મારામાં રહી નહેાતી. તેટલામાં એક ખીજાં મેટું ઝાડ આવતા પ્રથમની મા: હુ પૂરી થયા અને વાંદરા પ્રથમની માક થોડા આગળ ધર્મી જવાથી તે તકના લાભ લઈ હુ તે મેાટા ઝાડ પર ચડી ગયા, અને તે પા કરે તેટલામાં હું થોડી ઉંચે ચડી જવા પામ્યા. તે હૈવાન પ્રથમની માદક પાછા ર્યાં અને ઝાડની આસપાસ મને શાતા હાય તેમ કરવા લાગ્યા. હું તન ચુપચાપ જા પણ હીલચાલ કર્યાં વગર બેઠા હતા. દોડવાને લીધે