આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દર્શનિકા 'ખંડ ૩ જીવનનું મૂળ વિધવિધ રૂપે જગતમાં | સતત ઊગે થવા બાળ રોતું ; એક બોલી રુદનની જ તે જાણતું, પળપળે આંસુથી આંખ ધતું ; જ્યોતિ ને તિમિર કંઈકંઈ ભરે ને સરે, બેઉ તે ઝાલતું મુઠ્ઠીમાંહીં ; સહજ કંઈ હાસ્યની રેખ હાડે તરે, કે ડુબાડે રુદન આવી ત્યાંહીં ! હાજતે એ કહે રુદનસંકેતથી, જીવન જાણે જિવાતું રુદનમાં ; બુદ્ધિ ખીલતી જતાં આંખ ખૂલતી જતી, નવલ રસ ભાસને ત્યાં જીવનમાં ; બાળનું રુદન એ જાય ઝાંખું થતું, જીવન ખીલનાં ખીલે અવનવાણી ; મુટ્ટીને ખોલતાં રુદન નીચે પડે, જોતિ લે જીવન આનંદ માણી ! જીવનનું ગાન ૮૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 35/50