આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દનિકા ખડ ૩ ફૂલ કે ફળ ગમે તેવું એ હોય, પણ e જગતને કાજ એ છે અગતનું ; જીવન દે ફળ ગમે તેવું, પણ આખરે તે ધપાવે જીવન કુલ જગતનું ; જે મહાજીવનનું યુદ્ધ આ ચાલતું, e ત્યાં સકળ જીવનની થાય ભરતી ; જીવન પ્રત્યેક તેને જ સંનિક બન્યું, જ્યાં મહાઇવનની આણ વરતી ! કંઈક નક્ષત્રની ટુકડીઓ નભ પડી તારલા સ્થાન નિજ નિજ તપાસે ; વિશ્વની કે મહાજના કાજ એ | ઘૂમી રહે સર્વ નિજ નિજ પ્રભાસે; લઘુ ગુરુ ઊર્મિઓ ઊછળી સતત ત્યાં સકળ સાગરજીવન ભવ્ય રાખે : જીવન પ્રત્યેક એ આપણું રસ ભરે - આ મહામાનવજીવન આખે ! જીવનનું ગાન Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 4450