આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દર્શનિકા ૧૧૦ દુ:ખનાં ઝાડ ઊગે બધે જગતમાં, અન્ય કાઈકશાં ગામમાં, નગરમાં, જંગલે જંગલે, પદપદે દેખતાં પાર ના'વે : માનવીહૃદયમાં જન્મનું તૂલ એ, જગતનું મૂળ એ : કેમ વિસરાય ર્ સ્મરણ એનું દુ:ખનાં ઓળખાવે? જ જેનું રહ્યું, માનવીદષ્ટિમાં બિંબ તેનું વિકાસની વેદના વિશ્વનું વૃક્ષ આ ફાલિયું ફૂલિયું, સર્વ સૌંધ્યું એમાં સમાયું : લટકતાં દષ્ટિને ઠારતાં, તેજફળ માનવી જોયતા લે જ ચાહ્યું : અગ્નિ વિષ્ણુ તેજસૌંદર્ય ક્યાંથી મળે ? વિશ્વને હૃદય અંધાર જામે ઃ ઝાડ એ અગ્નિ જેવાં ઊગે, તેજફળ માનવી તે જ પામે ! ૧૨૧ ખંડ ૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

21/50

૧૨૧